વરતેજનું ગૌરવ જીલ કે.મકવાણા

477

વરતેજના દલિત વિસ્તારમાં રહેતા કેતનભાઇ ડાયાભાઇ મકવાણાની પુત્રી કુ.જીલ ધો.૧૦માં ૯૮.૧૧ પરસન્ટેજ મેળવીને વરતેજ તેમજ સમાજનું ગૌરવ વધારેલ છે. તે દલિત અને પછાતવર્ગના પિતા મજુરીકામ કરીને બાળકોનો અભ્યાસ અને નિર્વાહ ચલાવે છે.

 

Previous articleવાવાઝોડા માટે ખતરો ટળતાં આજથી જનજીવન સામાન્ય
Next articleરાણપુરના બાળકનું પડી જતા અવસાન : કીડનીનું દાન કરાયું