સણોસરા રેલ્વે સ્ટેશને વૃક્ષારોપણ કરાયું

515

સણોસરા રેલ્વે સ્ટેશન પર વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ઈશ્વરીયા ગ્રામ ના વરિષ્ઠ નાગરિક “લલિતભાઈ ત્રિવેદી” અને સાણોસરા રેલ્વે ના મુખ્ય સ્ટેશન અધિક્ષક “બી. એલ.મીના”ના હસ્તે વૃક્ષ રોપવામાં આવ્યા હતા.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleશાળાના વિદ્યાર્થીઓ માટે બોલપેનની સહાય