ટ્રાફીક પોલીસને ટીબીનું માર્ગદર્શન

483

બરવાળા. ના ટ્રાફિક પોલીસ કર્મચારીઓ ને ટીબી નુ માર્ગદર્શન અપાયું. જેમાં  એસટીએસ સંજયભાઇ રામદેવ દ્વારા ટીબી રોઞની માહીતી આપવામા આવી.ટીબી રોઞ નુ નિદાન અને સારવાર  કોઇપણ  સમય ની ઊધરસ હોય તો બરવાળા નાવડા,ભીમનાથ,સાળંઞપુર સરકારી આરોઞ્ય કેન્દ્ર ખાતે મફતમા થાય છે.ઊધરસ આવે એટલે કફ ની તપાસ કરાવવા માટે ખાસ અપીલ કરવામા આવે છે

Previous articleબરવાળા હેલ્થ ઓફીસે નિરામ્યા મીટીંગ
Next articleરાણપુરની વસાણીશેરીમાં નવોરોડ બનાવવા ટીડીઓ સમક્ષ રજૂઆત