પીથલપુર શાળામાં સિંહ દિવસ ઉજવાયો

482

તળાજા ની પીથલપુર જ્ઞાન મંદિર શૈક્ષણિક સંકુલ મા વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી વિશ્વ સિંહ દિવસ ની  દરેક શેરીઓમાં  વિધાર્થીઓ અને શિક્ષકો દ્વારા રેલી કાઢી હતી અને ગામના આગેવાન પણ હાજર  રહ્યા હતા અને પર્યાવરણ બચાવવા માટે   વિવિધ  સ્ટાફ દ્વારા વિધાર્થીઓ ને માહીતી આપવા મા આવી હતી  શાળા સંચાલકો  રમેશ ભાઈ જેઠવા દ્વારા વિધાર્થીઓ ને માર્ગદર્શન આપ્યું હતું અને દરેક વિધાર્થીઓ ને   સાથે રાખી ને   સિંહ વીસે પર્યાવરણ અને વન પ્રાણી ની માહીતી આપી હતી.

Previous articleકુમારશાળામાં અવનીબહેનનું વકતવ્ય
Next articleધંધુકામાં વન મહોત્સવની ઉજવણી વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ કરાયું