યુનિ.માં વરસાદી પાણીને લીધે ફેલાતી ગંદકીથી રોગચાળાની ભીતિ :NSUI

388

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી માં વરસાદ ના પાણી ના લીધે ફેલાતિ ગંદકી આજે એન એસ યુ આઈ ઉપપ્રમુખ ગિરિરાજસિંહ વાળા દ્વારા સ્થળ પર જઇ અવલોકન કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે ખુબજ ગંદકી આ પાણી  ના લીધે ફેલાયેલી છે આ પાણી સમરસ હોસ્ટેલ તેમજ યુનિવર્સિટી નો બંધ પડેલ સ્વિમિંગ પુલ માં છે જેના લીધે વિદ્યાર્થી ઓ માં રોગચાળો ફેલાય શકે છે આ બાબત ને લઈ એન એસ યુ આઈ તેમજ સેનેટ સભ્યો સોમવારે કુલપતિ સમક્ષ રજૂઆત કરશે

Previous articleબોરતળાવ પો.સ્ટે.ના ગુન્હામાં નાસ્તો-ફરતો આરોપી ઝડપાયો
Next articleમોટી પાણીયાળી કે.વે.શાળાના યજમાન પદે તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ