ભાવનગરમાં નન્હીપરી કીટ વિતરણ

990
bvn932018-10.jpg

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે ૮ માર્ચે જન્મ લેનાર બાળકીને નન્હીપરી અવતરણ તરીકે બિરદાવવા રાજ્ય સરકારે કરેલા નિર્ણય સંદર્ભે આજે શાંતિલાલ શાહ હોસ્પિ.માં બાળકીનો જન્મ થતા મેયર નિમુબેન બાંભણીયા, કમિશ્નર કોઠારી સહિત દ્વારા બાળકીને નન્હીપરી કીટનું વિતરણ કર્યુ હતું.        

Previous articleગુજ. મહિલા આયોગ દ્વારા નારી અદાલત
Next articleએ.વી. સ્કુલ ગ્રાઉન્ડમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલી બે કાર ઝડપાઈ