પચ્છેગામ ખાતે સાયકલ વિતરણ કરાયું

514

આજે વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે કન્યાશાળા તેમજ હાઇસ્કુલના વિધ્ધાર્થી ભાઇઓ બહેનો દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત, તેમજ સ્વચ્છતા અભિયાન, સાયકલ વિતરણ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમા ગામના સરપંચ જયપાલસિંહ ગોહિલ તેમજ ગામના યુવાનો, સ્કુલના શિક્ષકોના માર્ગદર્શન દ્રારા આ કાર્યને સફળ બનાવવામા આવ્યુ હતુ.

Previous articleકઠોદરા ખાતે વૈદિક નવરાત્રીનું આયોજન
Next articleઆજે બીજું નોરતુઃ માઁ શક્તિનું બીજુ રૂપ- બ્રહ્મચારિણી