સામાન્ય ગાડી વહેલી ભરી આપવા બાબતે રાજપરા ખોડિયાર ભરવાડ ભોપા દ્વારા સર્વોત્તમ ડેરીના કર્મચારી ભાવેશભાઈ સાથે વહેલી ગાડી ભરી આપવા બાબત બોલાચાલી થયેલ જેની દાઝ રાખી હોય જ્યારે કર્મચારી ભાવેશભાઈ ની રાત્રે 2વાગે ડ્યુટી પૂર્ણ થતાં પોતાના ઘેર સમઢીયાળા જવા નીકળેલ ત્યારે ડેરી બાજુમા આવેલ એસ, આરના પેટ્રોલપંપ ખાતે પોતાની બાઈક ને પેટ્રોલ ભરાવવા ખોટી થતા પમ્પ પાસેજ ભોપો ભરવાડ તીક્ષ્ણ હથિયાર સાથે અચાનક ભાવેશભાઈ કાંઈ સમજે તે પૂર્વે ધા કરતા જ ત્યાં ઢળી પડેલ ભાવેશભાઈ બાલાભાઈ જોશી ઉ વ 32 રે.સમઢીયાળા રિલાઈયન્સ પમ્પ પાસ હત્યા નિપજાવી આરોપી ભોપો ફરાર થઈ ગયેલ ઘટનાની જાણ પોલિસ ને થતાંજ આરોપી ને પકડવા ચક્રોગતિમાન કરતા ગણતરી ની કલાકોમાં આરોપી ઝડપી પાડી લોકઅપ હવાલે કરી આપેલ
તસ્વીર : કૌશિકભાઈ વ્યાસ
















