GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

18252

(૪૫૭) ભારતમાં સૌથી વધુ ગરમી ક્યાં મહિનામાં પડે છે ?
– મે
(૪૫૮) ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં મહિનામાં પડે છે ?
– જુલાઈ
(૪૫૯) ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે?
– મોનસિનરમ (મેઘાલય)
(૪૬૦) ગુજરાતમાં સૌથી વધુ ગાય ક્યાં જિલ્લામાં છે ?
– રાજકોટ
(૪૬૧) ગુજરાતમાં સૌથી વધુ ભેંસ ક્યાં જિલ્લામાં છે ?
– મહેસાણા
(૪૬૨) ગુજરાતમાં સૌથી વધુ ઘેટાં-બકરાં ક્યાં જિલ્લામાં છે ?
– કચ્છ
(૪૬૩) એશિયાની સૌથી મોટી દૂધ ડેરી કઈ છે ?
– અમૂલ (આણંદ)
(૪૬૪) ગુજરાતમાં સૌપ્રથમ પાતાળ કુવો ૧૯૩૫માં ક્યાંથી મળ્યો ?
– મહેસાણા
(૪૬૫) ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કુવા ક્યા જિલ્લામાં આવેલા છે ?
– સુરેન્દ્રનગર
(૪૬૬) ગુજરાતમાં સૌથી વધુ કૂવા ક્યા જિલ્લામાં આવેલા છે ?
– જૂનાગઢ
(૪૬૭) કૂવા દ્વારા સૌથી વધુ સિંચાઇ ક્યાં જિલ્લામાં થાય છે ?
– મહેસાણા
(૪૬૮) નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઇ ક્યાં જીલ્લામાં થાય છે ?
– સુરત
(૪૬૯) સૌથી વધુ પિયત વિસ્તાર ક્યાં જીલ્લામાં આવેલ છે ?
– મહેસાણા
(૪૭૦) સૌથી ઓછી પિયત વિસ્તાર ક્યાં જિલ્લામાં આવેલ છે ?
– ડાંગ
(૪૭૧) ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર ભાવનગર જિલ્લામાં થાય છે તો સૌથી વધુ ઉત્પાદન ક્યાં જિલ્લામાં થાય છે ?
– સુરત
(૪૭૨) કેળાનું સૌથી વધુ ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે ?
– ખેડા
(૪૭૩) ખલેલાનું સૌથી વધુ ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે ?
– કચ્છ
(૪૭૪) જામફળનું સૌથી વધુ ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે ?
– અમદાવાદ
(૪૭૫) ગુજરાતમાં સૌથી વધુ “જીરૂ” ઉત્પાદન કરતો જિલ્લો ક્યો છે ?
– બનાસકાંઠા
(૪૭૬) દૂધ સાગર ડેરી ક્યા આવેલ છે ?
– મહેસાણા
(૪૭૭) સાબર ડેરી ક્યા આવેલ છે ?
– હિંમતનગર
(૪૭૮) મધર ડેરી ક્યા આવેલ છે ?
– ગાંધીનગર
(૪૭૯) માધાપર ડેરી ક્યા આવેલ છે ?
– કચ્છ
(૪૮૦) દૂધ સરિતા ડેરી ક્યા આવેલ છે ?
– ભાવનગર
(૪૮૧)સુમુલ ડેરી ક્યા આવેલ છે?

– સુરત
(૪૮૨) ગોપાલ ડેરી ક્યા આવેલ છે?
– રાજકોટ
(૪૮૩) બનાસ ડેરી ક્યા આવેલ છે?
– બનાસકાંઠા
(૪૮૪) આઝાદ અને આબાદ ડેરી ક્યા આવેલ છે?
– અમદાવાદ
(૪૮૫) દૂધધારા ડેરી ક્યા આવેલ છે?
– ભરૂચ
(૪૮૬) સૂર સાગર ડેરી ક્યા આવેલ છે?
– સુરેન્દ્રનગર
(૪૮૭) ચલાલા ડેરી ક્યા આવેલ છે?
– અમરેલી
(૪૮૮) બરડીપાડા અભ્યારણ્ય ક્યા આવેલ છે?
– ડાંગ
(૪૮૯) ડેડીયાપાડા અભ્યારણ્ય ક્યા આવેલ છે?
– નર્મદા
(૪૯૦) ખીજડીયા પક્ષી અભ્યારણ્ય ક્યા આવેલ છે?
– જામનગર
(૪૯૧) રતનમહાલ રીંછ અભ્યારણ્ય ક્યા આવેલ છે?
– દાહોદ
(૪૯૨) જાંબુઘોડા અભ્યારણ્ય ક્યા આવેલ છે ક્યા આવેલ છે?
– પંચમહાલ
(૪૯૩) થોળ પક્ષી અભ્યારણ્ય ક્યા આવેલ છે?
– મહેસાણા
(૪૯૪) નળસરોવરનો સૌથી મોટો ટાપુ ક્યાં છે ?
– પાનવડ
(૪૯૫) “સ્વાઇની હિલ” નામની માછલી માત્ર કઈ એક નદીમાં મળે છે ?
– નર્મદા
(૪૯૬) “ઘી” નદી ક્યાં જીલ્લામાં આવેલી છે ?
– દેવભૂમિ દ્વારકા
(૪૯૭) ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર ક્યુ છે ?
– વુલર સરોવર (જમ્મુ કશ્મીર)
(૪૯૮) ભારતનું ખારા પાણીનું સૌથી મોટું સરોવર ક્યુ છે ?
– સાંભર સરોવર (રાજસ્થાન)
(૪૯૯) ભારતની એકમાત્ર નદી જે મધ્યમાંથી નીકળી ઉતર તરફ વહે છે ?
– ચંબલ નદી (મધ્ય પ્રદેશ)
(૫૦૦) ભારતમાં કપાસનું સૌથી વધુ વાવેતર મહારાષ્ટ્ર રાજયમાં થાય છે. તો સૌથી વધુ ઉત્પાદન ક્યા રાજયમાં થાય છે ?
– ગુજરાત

Previous articleમોબાઈલ કોર્ટમાં પ્રથમ દિવસે ૧૦૦ આસામી દંડાયા
Next articleસ્ટાર પ્રિયંકા ચોપડા વધુ એક હોલિવુડ ફિલ્મમાં છે : રિપોર્ટ