GPSC, PSI,નાયબ મામલતદાર,GSSBપરીક્ષાની તૈયારી માટે

137

RRB, PSI, GPSC
HTAT પરિક્ષાની
તૈયારી માટે

૩૬. રિઝર્વ બેંક કાનુની પ્રવાહિત પ્રમાણ ઘટાડે તો શું પરિણામ આવે ?
– બેંકોની ઓછી રોકડ રકમ સરકારી જામીનગીરીઓમાં રોકાય
૩૭. બહિર્ગોળ અરીસા વડે રચાના પ્રતિબિંબ ઉંચાઈ પ સેમી અને વસ્તુની ઉંચાઈ ર૦ સેમી હોય તો તેના પ્રતિબિંબની મોટવણી કેટલી હોય ?
– ૧/૪
૩૮. નીચેના સતત વિતરણ માટે પ્રમાણિત વિચલન મેળવો –
૩૯. ભારતની રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નવા વરાયેલા ગવર્નર ઉર્જીત પટેલનું જન્મ સ્થળ જણાવો.
– કેન્યા
૪૦. વિકસતા દેશોમાં કઈ બેકારી વધારે હોય છે ?
– પ્રચ્છન્ન અને શિક્ષિત
૪૧. ૧૯પ૬ના ધરતીકંપમાં કયું શહેર તારાજ થયું હતું ?
– અંજાર
૪ર. નીચેની માહિતી ઉપર ખોરાકનો સામાન્ય સૂચકઆંક મેળવો. –
૪૩. સંમિત આવૃત્તિ વિતરણમાં
– ૧,૩
૪૪. અર્થશાસ્ત્રની કલ્યાણલક્ષી વ્યાખ્યા…. એ આપી.
– પ્રો. માર્શલ
૪પ. નીચે આપેલ વાકયનો નિપાત ઓળખાવો. ગુજરાતી અનવાદ પણ તરત જ સ્કૂર્યો – સી અને ડી બન્ને
૪૬. ગિફન વસ્તુઓની માંગની આવક સાપેક્ષતા એ…… હોય છે.
– ઋણ આવક સાપેક્ષતા
૪૭. નીચે આપેલ વાકયનો પ્રેરકનો સાચો વિકલ્પો શોધો. બાળકોએ ચિત્ર દોર્યા
– બાળકોને ચિત્ર દોરાવ્યા
૪૮. નીચેના વિતરણનો બહુલક શોધો
– ૪
૪૯. Antonym of : ‘Centrifugal’
– Centripetal

પ૦. યુદ્ધ સમયે વસ્તુના ભાવોમાં થતો વધારો એ કેવા પ્રકારની વધઘટ છે ? – અનિયમિત
પર Outlook Express શું છે. ?
– સોફટવેર
પ૩. સૂચકઅંકની રચનામાં આદર્શ અને યોગ્ય સરેરાશ કિંમત કઈ છે ?
– ગુણોત્તર મધ્યક
પ૪. પાસ પાસેના મુળાક્ષરો વચ્ચે બે મુળાક્ષરો છોડવામાં આવે છે. નીચેનામાંથી કઈ શ્રેણીમાં આ નિયમ પળાય છે ?
– MPSVYBE

પપ. પૂર્ણ હરીફાઈમાં…… હોય છે.
– સીમાંત આવક = સરેરાશ આવક
પ૬. રોજગારી ગુણાકનો ખ્યાલ કોણે આપ્યો ?
– કહાન
પ૭. નીચે આપેલ કહેવતનો સાચો અર્થ વાળો વિકલ્પ શોધો. ગોળથી મરે તેને વિષથી શા માટે મારવો ?
– મીઠા બોલથી કામ થતું હોય તો કડવા વેણની શી જરૂર ?
પ૮. સહસંબંધનું મોડેલ નીચે આપેલ છે :
– ૦.ર૧૭
પ૯. નીચેના આવૃતિ વિતરણનો મધ્યસ્થ શોધો.
– ૪૬.૭પ
૬૦. બેન્ક રેટ =
– જે દરે u RBI વેપારી બેન્કોને નાણાં ધીરે તે દર
૬૧. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો ‘અર્જુન એવોર્ડ’ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ?
– ૧૯૬૧
૬ર. કટોકટીનો પ્રદેશ એ……. નો પ્રદેશ ગણાય છે ?
– અસ્વીકાર
૬૩. ડાયાબિટીસના રોગ સામે જાગૃતિ કેળવવા અને તેના નિયંત્રણ માટેના પ્રશિક્ષણ માટે ‘ડાયાબિટીસ’ દિવસ કયારે ઉજવવામાં આવે છે ?
– ૧૪મી નવેમ્બર
૬૪. કેલીએ આપેલા સુચક આંકમાં શું સ્થિર ધારેલું છે ?
– ભાર
૬પ. સાચી જોડણી શોધો.
– દધીચિ

Previous articleભારત પહેલા બેટિંગ કરતા ૧૭૦ રન બનાવે છે જીતવામાં ખૂબ સરળતા થશે : હરભજન
Next articleદુબઈમાં આજે ભારત-પાક. વચ્ચે ટી૨૦ વર્લ્ડકપની હાઈવોલ્ટેજ મેચ