શિશુવિહાર સંસ્થા ક્રીડાગણનાં 40 સ્કાઉટનાં વિધાર્થીઓએ 17 km દુર ખોડિયાર મંદીર પાસે સાઈકલ પ્રવાસ યોજવામાં આવેલ

0
204

શિશુવિહાર સંસ્થા ક્રીડાગણનાં 40 સ્કાઉટનાં વિધાર્થીઓએ 17 km દુર ખોડિયાર મંદીર પાસે આવેલ પટ્ટણી ફાર્મ ખાતે તા.23 ફેબ્રુઆરીનાં રોજ સાઈકલ પ્રવાસ યોજવામાં આવેલ તેમજ પ્રકૃતિનાં ખોળે બાળકોએ ભોજન બનાવીને આંનદ માણ્યો હતો. તે ઉપરાંત વિવિધ ઝાડ,છોડ,ફુલ અને પક્ષી વિષે માહીતી મેળવી હતી તથા ગીત,હર્ષનાદનો આંનદ માણ્યો હતો. . આ કાર્યક્રમનું સંચાલન સ્કાઉટ માસ્ટર શ્રી હરેશભાઇ ભટ્ટ તથા શ્રી કમલેશ ભાઈ વેગડએ કર્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here