સદગુરુ સ્કૂલ ઠળિયા દ્વારા ગણપતિ બાપાના વિસર્જન કરાયું

114

સદગુરુ સ્કૂલ ઠળિયા દ્વારા ગણપતિ બાપાના વિસર્જન કાર્યક્રમ સદગુરુ શાળાથી કોટીયા નદી સુધી બાળકોને પગપાળા ગણપતિ દાદાની મૂર્તિ લઈને દાદા ની ધુન બોલાવવામાં આવી ગણપતિ બાપા મોરિયાના નાદ થી રસ્તા ગુંજી ઉઠ્યા બાળકોએ નદીમાં કુદરતી સૌંદર્ય માં ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કર્યું

Previous articleમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઓસમાણભાઈ નોતિયારને બેસ્ટ ટૂરિઝમ એવોર્ડથી સન્માનિત કરાયા
Next articleનવરાત્રિમાં ભક્તોજનો માતાનામઢના દર્શન કરી શકશે