સીટુ દ્વારા શ્રમજીવી દિવસની ઉજવણી

1981
bvn252018-9.jpg

૧લી મે આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસ તથા ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી આજે સંયુકત ટ્રેડ યુનિયન મંચ દ્વારા પાનવાડી ચોક ખાતે કરવામાં આવી હતી. જેમાં ભાવનગરના તમામ કામદાર, કર્મચારી સંગઠનો, વિવિધ સંગઠનોના આગેવાનોની ઉપÂસ્થતિમાં ધ્વજવંદન તેમજ શહિદ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સીપીએમના અરૂણ મહેતા સહિત આગેવાનો ઉપÂસ્થત રહ્યાં હતા.  

Previous articleપેટ્રોલ-ડિઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ગાડા રેલી
Next articleબોરતળાવ ઉંડુ ઉતારવાના કામનો થયેલો પ્રારંભ