નવરાત્રી મહોત્સવમાં સાંસદ પણ ગરબે ઝૂમી ઊઠ્‌યા

112

નવરાત્રી મહોત્સવમાં ભાવનગર જુદી જુદી જગ્યા નવરાત્રી શેરી ગરબાનું આયોજન કરવામાં આવેલ તેમાં તખ્તેશ્વર રેસીડેન્સી ભરતનગર તેમજ સાંઈ સેવા ટ્રસ્ટ ડેપ્યુટી મેયર કુમારભાઈ દ્વારા આયોજિત તેમજ તિલકનગરમાં ઉપસ્થિત રહેતા ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ને ભાવનગર સાંસદ ડો ભારતીબેન શિયાળ ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેર સંગઠન પ્રમુખશ્રી રાજીવ ભાઈ પંડ્યા ઉપપ્રમુખ ભગવાનભાઈ સાટીયા તેમજ ભાવનગર મહાનગરપાલિકા શાસક પક્ષના નેતા બુધાભાઈ ગોહિલ બક્ષીપંચ મોરચા શહેર પ્રમુખ ભલાભાઇ આહીર શહેર યુવા મોરચાના મહામંત્રી કિશનભાઇ મહેતા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજ સિંહ ગોહિલ તેમજ કોર્પોરેટર ભાવનાબેન સોનાણી કોર્પોરેટર ઉષાબેન બધેકા સાથે મળી માતાજીના દર્શન કર્યા આરતી કરી ત્યારબાદ માતાજીના ગરબા માં કાર્યકર્તાઓ બહેનો સાથે રાસ ગરબા માં જોડાયા ડૉ ભારતીબેન શિયાળ તેમજ નગરસેવિકા બહેનો તેમજ ડૉ ધીરુભાઈ શિયાળ નોરતા ની રમઝટમાં માના આશીર્વાદ લઈને નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ યુવરાજસિંહ દ્વારા સૌ નગરજનોને કોરોના વેક્સિન લેવા માટે ને લેવડાવવા ની શપથ લેવડાવેલ