રાણપુર પાસે આવેલ શ્રીજીવિદ્યાધામ ગુરુકુલની મુલાકાતે હરિદ્વાર નિવાસી પ.પૂ. શ્રી હરિવલ્લભ સ્વામી

526

બોટાદ જીલ્લાના રાણપુર પાસે લિંબડી રોડ ઉપર આવેલ શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે આજ રોજ શ્રી સ્વામિનારાયણ આશ્રમ વૃંદાવન હરિદ્વાર નિવાસી પ.પૂ.શ્રી હરિવલ્લભદાસજી સ્વામી સંત મંડળ સાથે મુલાકાત લીધી હતી.રાણપુર-લિંબડી રોડ ઉપર આવેલ શ્રીજી વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની માલાકાતે પધાર્યા હતા.જ્યા વૃંદાવન હરિદ્વાર નિવાસી પ.પૂ.શ્રી હરિવલ્લભદાસજી સ્વામી સંત મંડળ નું શ્રીજી વિદ્યાધામના સંચાલક શ્રીજીસ્વરૂપ સ્વામીએ પુષ્પહાર દ્વારા સંતોનું સ્વાગત કર્યું હતું. અને મુલાકાત લઈ સ્વામિજીએ રાજપો વ્યક્ત કર્યો હતો.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર