GPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે

7

RRB, PSI, GPSC
HTAT પરિક્ષાની
તૈયારી માટે
૩૦. ‘તું ઢાળ ઢોલિયો, હું ગઝલનો દીવો કરૂં.’
– સાચો અલંંકાર શોધો – રૂપક
૩૧. હીમોગ્લોબીનની તપાસ માટે સામાન્ય રીતે કયું સોલ્યુશન વાપરવામાં આવે છે ?
– ૧૦ ટકા એચસીએલ
૩ર. મમતા સખી કોને કહેવાય ?
– ડીલીવરી સમયે સગર્ભા માતા સાથે રહે તે
૩૩. નીચેનામાંથી કયો સમાસ મધ્યમપદલોપી છે ?
– દહીંવડા
૩૪. iron industry is fast developing in______ East.
– The, the
૩પ. પેટા કેન્દ્ર પર ઉપરલબ્ધ રજિસ્ટ્રોમાં માતા અને બાળકને આપવામાં આવેલ રસીની નોધ કયા નંબરના રજિસ્ટરમાં કરવામાં આવે છે ?
– રજિસ્ટર નં. ત્ન-૪-પ
૩૬. મલેરિયામાં લોહીનો નમુનો લીધો પછી દર્દીની વિગત કયા ફોર્મમાં ભરવાની રહે છે ?
– એમ-૧
૩૭. ____ CBI has been atching____ ISI gameplan.
– The, the

૩૮. વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઉચા રહે હમારા ગીતના કવિ કોણ છે ?
– શ્યામલાલ ગુપ્ત ‘પાર્ષદ’
૩૯. ‘સોનેટ’ સાહિત્યસ્વરૂપને ગુજરાતમાં લાવનાર સર્જક કોણ હતા ?
– બળવંતરાય ઠાકોર
૪૦. ______ the match. the caplain____ the media persons.
– Having won, met

૪૧. ‘રાઈનો પર્વત’ના લેખક કોણ છે ?
– રમણલાલ નીલકંઠ
૪ર. બે બાળકો વચ્ચે કેટલા વર્ષથી ઓછ અંતર હોય તો બાળકો કુપોષિત હોવાની સંભાવના અત્યંત વધુ હોય છે ?
– ૩ વર્ષથી ઓછુ
૪૩. While______, he____ Yesterday.
– running, fell

૪૪. ‘ઓ ઈશ્વર બજિયે તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારાં કામ.’
– છંદ ઓળખાવો. – દોહરો
૪પ. પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણ કરી હતી ?
– ઠકકરબાપા
૪૬. સુર્ય દરેક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે ?
– ૧૩.પ
૪૭. રૂઢિપ્રયોગનો સાચો અર્થ્‌ લખો : ‘રાગે પડવું’
– ઠેકાણે પાડવું
૪૮. નીચે આપેલા વિકલ્પોમાંથી કયુ ઈન્જેકશન નવજાત બાળકોના ચેપમાં હ્લૐઉ દ્વારા પણ આપી શકાય ?
– ઈન્જેકશન જેન્ટામાઈસીન
૪૯. બાયો મેડીકલ વેસ્ટ કઈ સંસ્થા દ્વારા લઈ જવામાં આવે છે ?
– કોમન બાયામેડીકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસીલીટી (સી.બ.ડબલ્યુ. ટી.એફ.)
પ૦. બંસીલાલ વર્મા ‘ચકોર’નું નામ કયા ક્ષેત્ર માટે જાણીતું છે ?
– કાર્ટુનિંગ
પ૧. કયો સંધિ વિગ્રહ યોગ્ય નથી ?
– દિકંબર = દિગ + અંબર
પર. By whom_____ ?
– treats

પ૩. ઝાડાના નિયંત્રણ માટે ઝીંકની ગોળી કેટલા દિવ સુધી લેવાની હોય છે ?
– ૧૪ દિવસ
પ૪. She e\claimed that_____ a very beautiful scene.
– it was

પપ. પદાર્થના જડત્વનું માપ શેના વડે દર્શાવાય છે ?
– દળ
પ૬. _____ Mars Mission of India was_____ great success.
– The, a
57. You may take care_____ our guests when they____
– of, arrive

પ૮. પોલીયો રસીનો ઝીરો ડોઝ કયાં સુધી આપી શકાય ?
– ૧પ દિવસ
પ૯. I______ to call him but_____ is not available.
– have been trying, he
60. _____ did you stay in Ambaji ?
– how long
61. _____ pray_____ his well- being.
– Let’s for

૬ર. રસીકરણથી સંપૂર્ણ વિશ્વમાંથી નાબુદ થયેલ રોગ કયો છે ?
– શીતળા
૬૩. શાંતિનું છેલ્લું માસિક ર૧મી ઓગષ્ટ, ર૦૧રના રોજ શરૂ થાય તો તેની પ્રસુતિની અપેક્ષિત તારીખ કઈ હશે ?
– ર૮મે, ર૦૧૩
૬૪. નીચે પૈકી કય સાધન Blood Pressure માપવા વપરાય છે ?
– સ્ફીગ્મોમેનોમીટર
૬પ. વિટામિન – એના કેટલા ડોઝ પાંચ વર્ષની ઉમર સુધીમાં પીવડાવવા જોઈએ ?
– નવ ડોઝ
૬૬. પાંચ વર્ષની ઉંમરે કઈ રસી આપવામાં આવે છે ?
– ત્રિગુણી બુસ્ટર