સાળંગપુર ખાતે પ્રશિક્ષણ વર્ગમાં વક્તા તરીકે ડૉ ભારતીબેન શિયાળ દ્વારા માર્ગદર્શન પૂરું પાડયું

7

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક જીલ્લામાં પોતપોતાની તારીખ નક્કી થયેલ ત્રણ દિવશીય નિવાસી પ્રશિક્ષણ કાર્યક્રમ અનુસંધાને આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાવનગર સાંસદ ડૉ ભારતીબેન શિયાળ રાષ્ટ્રીય પ્રશિક્ષણ વિભાગ દ્વારા સુરેન્દ્રનગર ખાતે જિલ્લા પ્રશિક્ષણ વર્ગ યોજાયો તેમાં વક્તા તરીકે વર્ગમાં કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ આ કાર્યક્રમમાં અપેક્ષિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા તેમજ ભાવનગરના પૂર્વ મેયર ને સુરેન્દ્રનગરના પ્રભારી શ્રી નિમુબેન બામણીયા પણ ઉપસ્થિત રહ્યા હતા