GPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે

103

RRB, PSI, GPSC
HTAT પરિક્ષાની
તૈયારી માટે

૯. સી.રંગરાજન સમિતિએ તેના ર૦૧૩ના અહેવાલમાં કેટલા માથાદીઠ માસિક વપરાશી ખર્ચને ગ્રામ વિસ્તારો માટે ગરીબીની રેખા ગણી છે ?
– ૭૮ર રૂા.
૧૦. ફાઈલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
– F2
૧૧. સાચાં જોડકા જોડો
– 1-b, 2-d, 3-a, 4-c

૧ર. નીચેના વિતરણ માટે Q3 ની કિંમત શોધો.
– રપ.૦
૧૩. દુકાનદાર નં.૧ ખરીદી પર ૧પ ટકા અને ૧પ ટકા બે વળતર આપે છે.
– દુકાનદાર નં.૩ ખરીદી પર રપ ટકા અને પ ટકા બે વળતર આપે છે.
૧૪. જયારે પરિકલ્ચના ખોટી હોય ત્યોર પણ તેને સ્વીકારવામાં આવે તો તેના કેવા પ્રકારની ક્ષતિ કહે છે ?
– ટાઈપ ii ક્ષતિ
૧પ. શબ્દસમુહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ચંદ્ર પાસેનું તારાઓનું ઝુમખું
– ગયુમલી
૧૬. જો હ એ ઘનપુર્ણાંક હોય તો પ્રકારના બધા જ અંતરાલનો છેદ ગણ.
– [1,6]

૧૭. ગાંધીજીએ કોને ‘સવાઈ ગુજરાતી’ તરીકે નવાજયા હતા ?
– કાકા કાલેલકરને
૧૮. નીચેના આવૃતિ વિતરણ માટે મધ્યક શોધો.
– n|2
૧૯. હાયેકના મતે વ્યાપાર ચકના સર્જનમાં કઈ બચતનો ફાળો મહત્વનો છે ?
– અનૈચ્છિક
ર૦. r ની કિંમત ધન હોય જયારે.
– x વધેu, y વધે
ર૧. જો ક(ટ) = ટ + ટ તો ક(ટ) + ક (-ટ) =
-૦
રર. મનુષ્યનું વજન એ…… છે.
-સતત ચલ
ર૩. Find the correct spelling of the word for ‘A military officer’.
– Lieutenant

ર૪. નીચેના વિતરણનો મધ્યસ્થ શોધો.
– પ
રપ. વેબપેજને રિફ્રેશ માટે કઈ ફંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
– F5
ર૬. ગ્રામસભા શું છે ?
– ગામ સ્તરે પંચાયતના વિસ્તારમાં મતદાર યાદીઓમાં નોંધાયેલી વ્યકિતઓની સંસ્થા
ર૭. કયા પ્રકારના આયોજનમાં આર્થિક સ્વતંત્રતા જળવાઈ રહે છે ?
– ૧,ર
ર૮. તેમ આપત્તિને ઓછી કરવાની વાતને કેવી રીતે સમજાવી શકશો ?
– આપત્તિને આવતા પહેલાં ઓળખવી, તેની અસરને ઓછી કરવાના પ્રયત્નો કરવા અને માનવજીવન અને માલમિલકત પરના આપત્તિના પ્રભાવને મર્યાદિત કરવો.
ર૯. હોટેલ રેસ્ટોરાં અને વ્યાપાર ક્ષેત્રે ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે ?
– નમૂના સર્વેક્ષણ
૩૦. જો છ શ્રેણિક સામાન્ય અને અને સંમિત હોય તો છ-૧ છે.
– સંમિત શ્રેણિક
૩૧. જો ક(ટ) = ટ૩ – ૩ટ૨, તો ક (ટ) = ૦
– ટ= ૦ અને ટ = ૨
૩ર. નીચે આપેલ વાકયનો ભાવે પ્રયોગ વાળો સાચો વિકલ્પ શોધ. એટલામાં શીલા આવી ગઈ.
– એટલામાં શીલાથી આવી જવાયું
૩૩. એગ્માર્કનેટ શું છે ?
– ખેત પેદાશોના બજારોની માહિતીનું એકત્રીકરણ કરવાનું નેટવર્ક
૩૪. My article_____ by that time.
– will have been written

૩પ. કરાધાત અને કર સંપાત…….માં એક જ વ્યકિત ભોગવે છે ?
– પ્રત્યક્ષ વેરા

Previous articleસુનિલ ગાવસ્કરના મતે ભારત-પાકિસ્તાન મેચ કેવી રહેશે
Next articleસુરક્ષા ક્વચથી રક્ષણની ગેરંટી પણ શસ્ત્રો નાંખી ન દેવાય : મોદી