ગુજરાત રાજ્ય સહકારી સંઘ તથા બોટાદ જિલ્લા સહકારી સંઘ આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ ૨૦૨૧ કાર્યક્રમ ભારતીબેન શિયાળના અધ્યક્ષ સ્થાને યોજાયો

9

આજ રોજ ગુજરાત રાજ્ય સહકારી સંઘ તથા બોટાદ જિલ્લા સહકારી સંઘ આયોજિત આઝાદીકા અમૃત મહોત્સવ ૨૦૨૧ કાર્યક્રમ આ કાર્યક્રમના અધ્યક્ષ ભારતીબેન શિયાળ માનનીય મંત્રી અરવિંદભાઈ તાગડીયા ગુજરાત રાજ્ય સહકારી સંઘ તેમજ બોટાદ પ્રભારી વિનુભાઈ મોરડિયા ગુજરાત રાજ્ય મંત્રી તેમજ ગઢડા ધારાસભ્ય આત્મારામ પરમાર તેમજ સૌરભભાઈ પટેલ. જીવરાજભાઈ ગોધાણી મનીષ ભાઈ સંધાણી. જે જે શાહ. એ કે રાવલ તેમજ આગેવાનો કાર્યકર મિત્રો. જિલ્લા સહકારી સંઘના તમામ હોદ્દેદારો મહેમાનો ની ઉપસ્થિતિમાં પટેલ સમાજ ની વાડી ગઢડા.બોટાદ જિલ્લા માં યોજાયો હતો.