આરોગ્ય વિભાગે દૂધના નમુના લીધા

686
bvn652018-8.jpg

સમગ્ર દેશમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દૂધ તથા તેની બનાવટોમાં વ્યાપક પ્રમાણમાં કરવામાં આવી રહેલ ભેળસેળના કારણે ઠેર-ઠેર દરોડા પાડવામાં આવ્યા હતા જેને લઈને શહેરમાં પણ દૂધ વિક્રેમતાઓ તથા ડેરી ધારકોના એકમો પર ભાવનગર મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડી દૂધના સેમ્પલ મેળવી પરિક્ષણ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.