કેરળમાં ગુજરાતના ખેલાડીઓનો દબદબો

11

ગત તારીખ ૨૬/૧૦/૨૧થી૨૮/૧૦/૨૧દરમિયાન કેરળ ખાતે નેશનલ પેરા માસ્ટર ગેમ્સમાં ગુજરાતના દિવ્યાંગ સારથી ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગર તરફથી ૨૪ દિવ્યાંગ રમતવીરોએ ભાગ લીધો.ક્રિકેટમા ગુજરાતની ટીમ રનરસઅપ રહી.જયારે એથલેટિક,આર્મ રેસલીગ, સ્વીમ મીડ સહિતની રમતમાં ગુજરાત ૨૩ ગોલ્ડ,૨૨ સિલવર ૨ બૉરનઝ સાથે કુલ ૪૭ મેડેલ મેળવી મેડલ તાલીકામા પ્રથમ રહું.ગુજરાત ટીમ ના મેનેજર તરીકે વજુભાઈ પરમારે સારી કામગીરી કરેલ.દિવ્યાગ સારથી ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગરનાં પ્રમુખ દિલીપ મઘરોલાએ રમતને સફળ બનાવવા ખૂબ જહેમત ઉઠાવી હતી.