GPSC, PSI,નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

9

RRB, PSI, GPSC
HTAT પરિક્ષાની
તૈયારી માટે

૧. મીનાનું છેલ્લું માસિક ર૧મી જુલાઈ, ર૦૧૪ના રોજ શરૂ થાય તો તેની પ્રસૃતિની આપેક્ષિત તારીખ કઈ હશે ?
– ર૮મી એપ્રિલ,ર૦૧પ
ર. ‘વરસે ઘડીક વ્યોમ – વાદળી રે લોલ’ પંકિત કયા અંલકારની છે ?
– વ્યતિરેક
૩. ‘ધૂળ ખંખેરવી’ – રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ?
– ખુબ
૪. નીચેના પૈકી કયો શબ્દ ‘અતિથિ’નો સમાનાર્થી નથી ?
– દિપ
પ. ……Bhagvad Geeta ia a holy book of……. hinduism
– The & the

૬. ખાદ્ય પદાર્થ ‘મેગી’માંથી ઝેરી તત્વ મળી આવ્યું જેના કારણે પ્રતિબંધ મુકવામાં આવ્યો ?
– સીસુ
૭. લેપ્રેસી (રકતપિત) શાના દ્વારા થાય છે ?
– જીવાણુ દ્વારા
૮. ઝિમ્બાબ્વે પ્રવાસે જનારી ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન તરીકે કોણ નિયુકત થયેલ છે ?
– અજિકય રહાણે
૯. ઈન્કયુબેશન પિરિયડ એટલે….
– રોગનાં જંતુ શરીરમાં પ્રવેશે ત્યારથી પહેલું લક્ષણ દેખાય ત્યાં સુધીનો સમયગાળો.
૧૦. ‘તમારે મહાન થવું છે ? તો મહાન સ્વપ્ન જુઓ, કારણ કે મહત્વ સ્વપ્ન તમને મહાન વિચારો આપશે, મહાન વિચારો જયારે કાર્યમાં પરિણમશે તયારે તમે મહાન થશો.’ – વિચાર કયા મહાપુરૂષના છે ?
– સંત તિરૂચલ્લુયર
૧૧. ‘મેક ઈન ઈન્ડિયા’નું સુત્ર કોણ આપ્યું ?
– નરેન્દ્રભાઈ મોદી
૧ર. વિશ્વની સૌથી ઝડપી ટ્રેન કયા દેશની છે ?
– જાપાન
૧૩. ‘આખ્યાન’ શબ્દ સૌપ્રથમ કયા કવિએ પ્રયોજયો છે ?
– ભાલણ
૧૪. The antonym/ opposite word of ‘include’ is…..
– exclude

૧પ. સોળમું વિશ્વ સંસ્કૃત સંમેલન કયા દેશમાં યોજાયું ?
– કંબોડિયા
૧૬. આઝાદી પછી સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતીષ્ઠા કોના હાથે કરવામાં આવી હતી ?
– ડો. રાજેન્દ્ર પ્રસાદ
૧૭. ઓરીની રસીનો બીજો ડોઝ કયારે આપવામાં આવે છે ?
– ૧૬ થી ર૪ માસે
૧૮. ભારતમાં છોકરીઓની લગ્ન માટેની કાનૂની ઉંમર શું છે ?
– ૧૮ વર્ષ
૧૯. બાળકને પુર આહાર આપવાનું કયારે શરૂ કરવામાં આવે છે ?
– છ માસ પછી
ર૦. આયર્ન ફોલીક એસિડની ગોળી લેવાથી કઈ સામાન્ય આડઅસર જોવા મળે છે ?
– અહીં દર્શાવેલ તમામ
ર૧. ૧પ દિવસના બાળકને તાવ, ઉધરસ અને છાતી હાંફે છે તો બાળકને શું થયું હશે ?
– ટી.બી.
રર. Look……. you leap and speak……. you think.
– before & after

ર૩. by whom……… she…… these chocolates at the party?
– was, given

ર૪. હિપેટાઈટીસ-બીનો અર્થ ડોઝ જન્મ પછી કેટલા કલાકમાં આપવો જોઈએ ?
– ર૪ કલાક
રપ. પૂર્વપ્રસુતિ સંભાળ માટેનું આવશ્યક ઘટક કયો છે ?
– અહીં દર્શાવેલ તમામ
ર૬. ……… beautiful this place is !
– How

૩ર. વડાપ્રધાન સામન્ય જનસમાજ સાથે સંપર્ક જીવંત રાખવા દર મહિને કયો કાર્યક્રમ નિયમિતપણે કરી રહ્યા છે ?
– મનની વાત
૩૩. વિશ્વ વસ્તી દિવસ કયારે ઉજવવામાં આવે છે ?
– ૧૧ જુલાઈ