આનંદનગર રામેશ્વર મહાદેવ મંદિરે અન્નકૂટ ઉત્સવ

119

શહેરના આનંદનગર સ્થિત રામેશ્વર મહાદેવ મંદીર ખાતે પ્રત્યેક વર્ષની પરંપરા મુજબ અન્નકૂટનું આયોજન કરવામાં આવેલ આ અન્નકૂટમા જુદા જુદા પ્રકારની મીઠાઈઓ અને ફરસાણ ભગવાન ભોળાનાથને ધરવામા આવેલ દર વર્ષે ભાવિક ભક્તોના સહયોગથી થતા આ અન્નકૂટના દર્શન કરી લોકો ધન્ય બન્યાં હતાં અને આ અન્નકૂટ મા ધરાવાયેલ તમામ વસ્તુ પ્રસાદ રૂપે લોકો ને વેચવામાં આવેલ આ સમગ્ર આયોજન રામેશ્વર મહાદેવ મંદીરનાં વહીવટદાર કેતનભાઈ વ્યાસ રામેશ્વર મહાદેવ મંદીરના મહંત મંગળગિરી બાપુ તથા ચંદ્રેશગિરી બાપુ (મુકેશ ગિરી) સહીત સમગ્ર ભક્તો દ્રારા કરવામાં આવેલ.

Previous articleભાવનગર જિલ્લાના સિહોર ખાતેથી ’નિરામય અભિયાન’ નો શુભારંભ કરાવતા શિક્ષણ મંત્રી
Next articleસારાની વિનમ્રતા જોઈ લોકો અમૃતાના વખાણ કરી રહ્યા છે