મહંત શંભુનાથજીના અધ્યક્ષ સ્થાને ભવ્ય શોભાયાત્રા તથા સત્કાર સમારંભ યોજાયો

9

શહેરના ચિત્રા-સિદસર રોડ ખાતે રાધેશ્યામ રેસીડેન્સી સોસાયટી દ્વારા ભવ્ય શોભાયાત્રા સવૈયાનાથની જગ્યાના ગાદીપતિ ઝાંઝરકા વાળા પ.પૂ.ઘ.ઘુ મહંત શંભુનાથજીના અધ્યક્ષ સ્થાને ભવ્ય શોભાયાત્રા તથા સંતોનું સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રવીણભાઈ ખીમજીભાઈ પડાયા તથા રતનબેન પ્રવીણભાઈ પડાયા એ ડી.જેના સથવારે વાજતેગાજતે સમાયું કરવામાં આવ્યું હતું તથા પરિવાર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.