કમલેશ્વર મંદિરની દિવાલ પડતા બે વાહનો દબાયા

109

શહેરના ઘોઘાસર્કલ વિસ્તારમાં યુનિયન બેન્કવાળા ખાંચામાં આવેલ કમલેશ્વર મહાદેવ મંદિરની દિવાલનું સમારકામ ચાલતું હતું દરમિયાન દિવાલ પડતા બાઇક સહિત બે વાહનો દબાઇ ગયા હતાં અને નુકશાન થવા પામ્યું હતું. જો કે, કોઇને ઇજા કે જાનહાની થવા પામી ન હતી. દિવાલ ધરાશાયી થતાં લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતાં.

Previous articleરાજપરા ખોડિયાર મંદિરે દર્શન કરવા ભકતોનો અભૂતપૂર્વ પ્રવાહ યથાવત
Next articleપ્રકૃતિ એ જ પરમતત્વનું પ્રતિબિંબ….