કંસારા કબ્રસ્તાનમાં નગસેવકની ગ્રાન્ટમાંથી ૧૫ સ્ટ્રીટલાઈટ ફિટીંગ કરાઈ

101

આખરી મંઝીલ કંસારા કબ્રસ્તાનમા નગર સેવક શબાનાબેન અબ્દુલવાહિદ ખોખર દ્વારા સભ્ય શ્રીની ગ્રાન્ટમાથી ૧૫ સ્ટ્રીટ લાઈટ પોલ સાથે ફિટીંગની કામગીરી કરાવલે છે જે નિમિતે કબ્રસ્તાન કમીટીના સભ્ય થતા આગેવાનો એ હાજરી આપી હતી

Previous articleભાવનગર શહેરમાં કોરોનાના નવા વધુ એક કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા ૨૮ થઈ
Next articleખડસલિયા ગામે ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કાર્યક્રમ યોજાયો