કંસારા કબ્રસ્તાનમાં નગસેવકની ગ્રાન્ટમાંથી ૧૫ સ્ટ્રીટલાઈટ ફિટીંગ કરાઈ

28

આખરી મંઝીલ કંસારા કબ્રસ્તાનમા નગર સેવક શબાનાબેન અબ્દુલવાહિદ ખોખર દ્વારા સભ્ય શ્રીની ગ્રાન્ટમાથી ૧૫ સ્ટ્રીટ લાઈટ પોલ સાથે ફિટીંગની કામગીરી કરાવલે છે જે નિમિતે કબ્રસ્તાન કમીટીના સભ્ય થતા આગેવાનો એ હાજરી આપી હતી