GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

160

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧ર૦. નીચે જણાવેલ કઈ ફોન્ટ સ્ટાઈલ નથી ?
– સુપરસ્ક્રિપ્ટ
૧ર૧. MS WORD ની ફાઈલમાં ‘ફાઈન્ડ’ કમાન્ડનો ઉપયોગ કરી શકું શોધી શકાય છે ?
– ઉપર જણાવેલ બધા જ
૧રર. કોઈ એક સ્ટાન્ડર્ડ ડોકયુમેન્ટમાં નામ અને સરનામું ભેગા કરવાની ક્ષમતાને…. કહેવાય છે ?
– મેલ મર્જ
૧ર૩. આખા કોલમને હાઈલાઈટ કરવા માટે કઈ શોર્ટ કટ કી છે ?
– Ctrl + Space Bar

૧ર૪. MS Word અનેMS Excel ને જયારે સંકલીત કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે વર્ડએ………કહેવાય છે.
– કલાઈન્ટ
૧રપ. માઉસ અથવા એરો ક્રીઝનો ઉપયોગ કર્યા વગર સ્પ્રેડ શીટમાં સેલ છ૧ પર જવું હોય તો સૌથી ઝડપી રીત કઈ છે ?
– Press Ctrl + home

૧ર૬. ………. ક્રીઝ કીબોર્ડની સૌથી ઉપરની લાઈનમાં આવેલ હોય છે.
– ફંકશન
૧ર૭. લોજીકલ અને એરિથમેટિક ઓપરેશન્સ કરતા પ્રસેસરને શું કહેવાય ?
– ALU

૧ર૮. લાઈન્સ, કર્વઝ, ફ્રીફોર્મ અને સ્ક્રિબલ શું છે ?
– કસ્ટમ મોશન પાથના પ્રકારો
૧ર૯. પ્રેઝેન્ટેશન બનાવવામાં ઉપયોગી એવી રેડીમેડ સ્ટાઈલ્સ જે ફાઈલમાં હોય છે, તે ફાઈલને શું કહેવાય ?
– ટેમ્પ્લેટ
૧૩૦. વર્લ્ડવાઈડ વેબ પરથી માહિતી પ્રદર્શિત કરવા માટે બ્રાઉઝર સામાન્ય રીતે કઈ લેન્ગવેજનું અર્થઘટન કરે છે ?
– HTML

૧૩૧. ઈટષ્ઠીઙ્મ શીટમાં કોઈપણ ફોર્મ્યુલા એન્ટર કરતા પહેલા, આપણે કયાં ઓપરેટરથી શરૂઆત કરવી જોઈએ ?
– =
૧૩ર. જો આપણે સેલ C1 માં = A1 = B1 ટાઈપ કરીએ તો શું પરિણામે આવે ?
– TRUE અથવા FALSE

૧૩૩. નીચે જણાવેલ કયું ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે ? -માઈક્રસોફટ વિન્ડોઝ
૧૩૪. તમારી પાસે કેપિટલ લેટર્સમાં ખુબ જ ખરાબ રીતે લખેલ નામનું લિસ્ટ છે. તો તમે આ લિસ્ટને કયા ફંકશનની મદદથી વ્યવસ્થીત કરી શકશો ?
– પ્રોપર
૧૩પ. DRAM એટલે શું ? – ડાયનેમિક રેન્ડમ એકસેસ મેમરી
૧૩૬. કમ્પ્યુટરમાં નીચે જણાવેલ કઈ સર્કિટ ‘મેમરી ડિવાઈસ’ તરીકે વપરાય છે ?
– ફ્લિપ ફલોપ
૧૩૭. એકસેલમાં ‘વી લુક ઉપ’ ફંકશનથી શું થાય છે ?
– રિલેટેડ રેકોર્ડ શોધે છે.
૧૩૮. યુઝર એકા.ન્ટનું નામ કઈ જગ્યાએથી બદલી શકાય ?
– કન્ટ્રોલ પેનલ
૧૩૯. નીચેનામાંથી કયું બીજા કરતાં જુદુ પડે છે ?
– ગુગુલ
૧૪૦. આપેલ Meomory એકમને ચડતા ક્રમમાં ગોઠવો.TB, KB, GB, MB ?
– TB>GB>MB>KB

૧૪૧. સ્જી ઈટષ્ઠીઙ્મમાં એક સિરીઝ ઓફ ડેટા નીચેના કયા ફીચરથી કમ્પ્લિટ થાય છે ?
– ઓટો ફીલ
૧૪ર. કોઈપણ કમ્પ્યુટર એપ્લિકેશનમાં ડેટા જે કટ કરીએ તે કઈ જગ્યાએ સ્ટોર થાય ?
– ક્લીપ બોર્ડ
૧૪૩. એક વેબસાઈટમાંથી બીજી વેબસાઈટ પર જવાની પ્રક્રિયાને શું કહેવાય ?
– હાઈપર લિકિંગ
૧૪૪. નીચેનામાંથી કયું ડ્ઢફડ્ઢ કરતાં વધારે સ્ટોરેજ ક્ષમતા ધરાવે છે ?
– બ્લુ-રે ડિસ્ક
૧૪પ. MS Word માં પેજ નંબર કઈ જગ્યાએ ઈન્સર્ટ કરી શકાય ?
– હેડર અને ફુટર બંને

Previous article૭ ડિસેમ્બર ઝંડા દિવસઃ દેશની સેના પ્રત્યે સમ્માન પ્રકટ કરવાનો દિવસ
Next articleઓમિક્રોન જાન્યુ.ના બીજા સપ્તાહમાં પીક પર, ફેબ્રુઆરીમાં સમાપ્ત થશે