ગ્રામ પંચાયત ચૂંટણીમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન

96

જિલ્લામાં ૨૪૪ ગ્રામ પંચાયતની ચૂંટણી આજે રવિવારે યોજાઇ છે. જેમાં ૨૨૨ સામાન્ય ગ્રામ પંચાયત, ૧૯ ગામોમાં પેટા ચૂંટણી અને ૩ ગામમાં મધ્યસત્ર ચૂંટણી માટે સવારથી મતદાન શરૂ થયું છે.જિલ્લામાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દરેક મતદાન મથકો પર કોરોનાનું ગાઈડલાઈનનું વિશેષ ધ્યાન આપવામાં આવ્યુ હતું અને હેન્ડ સેનેટાઈઝર, કોરોના ટેમ્પરેચર ગન દ્વારા તપાસ કરાયા હતા.