બજારમાં પોપટાનું ધુમ વેચાણ

30

શિયાળાની સિઝનમાં શક્તિ વર્ધક ગણાતા એવા પોપટા (લીલા ચણા)નું બજારમાં મોટા પ્રમાણમાં આગમન થયું છે અને તેનું ધુમ વેચાણ થઇ રહ્યું છે. રૂ.૫૦ થી લઇને ૮૦ સુધીના કિલોના ભાવે વેચાઇ રહેલા પોપટાની ખરીદી લોકો કરી રહ્યા છે.