GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

140

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૩૭. નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ?
– ખિસ્સાકાતરૂ
૧૩૮. નીચેનામાંથી કયો શબ્દ વિજળીનો પર્યાય ગણાય ?
– દામિની
૧૩૯. ‘રાત દિવસ’ કયો સમાસ છે ?
– દ્વન્દ્વ
૧૪૦. નીચેનામાંથી કયો સમાસ ઉપપદ સમા છે ?
– લેભાગુ
૧૪૧. દેહભાવ જતાં કઈ અવસ્થા સહજ રીતે પ્રાપ્ત થાય છે ?
– નિર્ભય
૧૪ર. ભયનું મુળ…..
– દેહ છે.
૧૪૩. શેના જ્ઞાન થકી ભયથી સંપુર્ણ મુકિત પામી શકાય ?
– આત્માના
૧૪૪. કયા ભય આંતરિક ભય કહેવાય ?
– કામ,ક્રોધ
૧૪પ. …… કેળવણી સરળ નથી. ખાલી જગ્યામાં શું આવે ?
– નિર્ભયતા
૧૪૬. ‘ખંટમીઠા’ શબ્દનો સમાસ નીચેનામાંથી કયો છે ?
– દ્વન્દ્વ
૧૪૭. ‘શર્વરી’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?
– રજની
૧૪૮. નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદ છે ?
– ચોપાઈ
૧૪૯. નીચેના શબ્દસમુહ માટે કયો શબ્દ સાચો છે? ‘દહીં-દુધ રાખવાનું માટીનું વાસણ’
– ગોરસી
૧પ૦. ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપત્ર….. છે ?
– શબ્દસૃષ્ટિ
૧પ૧. ‘કરણઘેલો’ના રચયિતા……. છે ?
– નંદશંકર મહેતા
૧પર. ‘શિલાલેખ’ કયા પ્રકારનો સમાસ છે ?
– મધ્યમપદલોપી
૧પ૩. ‘અનભે’ શબ્દનું શિષ્ટરૂપ આપો ?
– નિર્ભય
૧પ૪. નીચેનામાંથી કયો દ્વન્દ્વ સમાસ છે ?
– લાભાલાભ
૧પપ. ‘વાચશો તો પાસ થશો’- રેખાંકિત પદ શું છે ?
– નિપાત
૧પ૬. ‘વા ફરે, વાદળ ફરે, ફરે નદીના પુર’ પંકિતમાં કયો અલંકાર રહેલો છે ?
– વર્ણાનુપ્રાસ
૧પ૭. ‘અતિજ્ઞાન’ કાન્તનું કયા પ્રકારનું કાવ્ય છે ?
– ખંડકાવ્ય
૧પ૮. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ?
– નીતિ
૧પ૯. નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે ?
– નિઃ+દોષ
૧૬૦. નીચેનામાંથી જાતિવાચક સંજ્ઞા કઈ છે ?
– ઝાડ
૧૬૧. ‘ઉચું-નીચું’ શબ્દનો સમાસ ઓળખાવો.
– તત્પુરૂષ
૧૬ર. કયા છંદમાં ર૪ માત્રા હોય છે ?
– ઝુલણાં
૧૬૩. નીચે આપેલા વાકયમાં કયો અલંકાર છે ?
– ‘વૃક્ષો ઋતુની રાહ જોતા રહે છે.’ – સજીવારોપણ
૧૬૪. સાચી જોડણીવાળો શબ્દ કયો છે ?
– ચુપકીદી
૧૬પ. ‘કુંજર’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?
– હાથી
૧૬૬. નીચેની પંકિતમાં કયો અલંકાર છે ? ‘તુ ચંદ્રથી ચારૂ સુહાસિની હે’
– વ્યતિરેક
૧૬૭. ‘પ્રગટ’ શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ નીચેનામાથી કયો છે ?
– પ્રચ્છન્ન
૧૬૮. કહેવતનો અર્થ લખો : ‘વાડ થઈને ચીભડાં મળે’
– રક્ષક જ ભક્ષક બને
૧૬૯. ‘પૃથ્વી અને પવન તપી ગયા છે.’ – આ પંકિત કયા છંદમાં છે ?
– વસંતતિલકા

Previous article૧૯ ડિસેમ્બર દીવ મુકતિ દિવસ
Next articleગોવામાં PM મોદીએ અનેક વિકાસ યોજનાનું ઉદ્‌ઘાટન કર્યું