મોણપુરના કયુટ બોય મંત્રદિપસિંહનો આજે જન્મ દિવસ

106

મોણપુર ગામનો કયુટ બોય પરમાર મંત્રદિપસિંહ નો આજે જન્મ દિવસ છે ત્યારે આજે જીવનના ૮ વષૅ પુણૅકરી ને ૯ માં વષૅમા મંગળ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે મમ્મી હેમાંગિબા, પપ્પા ધાર્મિકસિંહ, દાદાજી હરિસિંહજી, દાદી હિરાબા, વહાલી બહેનો યાત્રી ..પ્રકુત્રી ..અથશ્રી તમામે ભાઈ ને જન્મ દિવસ નિમિત્તે મહાદેવના મંદિરે દર્શન કરી ને આશીર્વાદ મેળવશ અને ૧૧ વ્રુક્ષો વાવીને પુણૅ માવજત કરી ને ઉછેર કરશે શુભેચ્છાઓ નો ધોધ વરષી રહ્યો છે અને શુભેચ્છા પાઠવવા માટે મોબાઈલ નંબર પર ૮૮૪૯૯૭૫૯૬૦