ખ્રિસ્તીઓ દ્વારા નવા વર્ષની ઉજવણી

93

ભાવનગર ખાતે દેવળોમાં ખ્રિસ્તીઓનો દ્વારા વર્ષ ૨૦૨૧ ને વિદાય તેમજ ૨૦૨૨ ને આવકારવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરવા સાથે રાત્રિના બાર વાગે નવા વર્ષને આવકારવામા આવ્યું હતું રાત્રિના જ દેવળોમાં પ્રાર્થના સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને આજથી શરૂ થતા નવા વર્ષની એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.