સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે રસીકરણ વિષે માર્ગદર્શન

25

તારીખ ૩ થી ૧૫થી ૧૮ વર્ષના કિશોરો માટે નું રસીકરણ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું છે આજે સવારે ભાવનગર ચિત્રા ખાતેના નિર્ભય સોસાયટી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓને રસીકરણ રથ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા અને રસીકરણથી કોઈએ ડરવાની જરૂર નથી તેવી માહિતી ડો.અજયસિંહ જાડેજા દ્વારા આપવામાં આવી