પાલીતાણાના યુવાન પત્રકાર અબ્બાસ વોરાનો આજે જન્મદિવસ

13

પાલીતાણા મા રહેતાં અને બહોળું મિત્ર વર્તુળ ધરાવતા અને પાલીતાણા ના જાંબાઝ રિપોર્ટર અબ્બાસ વોરા નો આજરોજ જન્મદિવસ છે અબ્બાસ વોરા પોતાના (૩૩ ) વર્ષ પુર્ણ કરી (૩૪) માં વર્ષમાં પ્રવેશ કરશે અબ્બાસ વોરા ને મોડી રાતથીજ નામી અનામી મિત્રો. સરકારી અધિકારીઓ કર્મચારીઓ વેપારીઓ રાજકીય આગેવાનો પત્રકાર મિત્ર જન્મદિવસ ની શુભકામનાઓ પાઠવી રહ્યાં છે અબ્બાસ વોરા ને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા ડાયલ કરો (૯૯૭૪૧૩૮૧૮૬)