પડઘરી તાલુકા શાળાના મહિલા શિક્ષિકા રમાબેન દુધાગરાનો આજે જન્મ દિવસ

7

રાજકોટ નિવાસી સ્વર્ગ માતા હેમીબેન અને પિતા રણછોડભાઈ દુઘાગ્રા ના પુત્રી મહિલા શિક્ષિકા રમાબેન દુઘાગ્રા નો આજે જન્મ દિવસ છે. રમાબેન દુઘાગ્રા છેલ્લા ૨૩ વષૅથી શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જે ખુબ નાના ફેમેલિ માંથી અથાગ પરિશ્રમ કરીને આજે શિક્ષક તરીકે મ્ષ્ઠિ કો. તરીકેની ઉમદ કામગીરી સાથે મહિલા જાગૃતિ નો ઉતમ ઉદાહરણ પૂરું પાડે છે.આ તકે તેમના પરિવાર જનો તથા પતિ શિક્ષક શુભાષચંદ્ર રાઠોડ (બેસ્ટ ટીચર એવોર્ડ રાજ્યપાલ અને સી.એમ હસ્તે સન્માનીત) જન્મ દિવસની શુભેચ્છા પાઠવે છે. આ ઉપરાંત સમગ્ર વાલી મંડળ, શિક્ષક મંડળ, રાંજકોટ માથી જન્મ દિવસ ની હાર્દિક શુભકામના પાઠવે છે.