GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

117

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૮રપ. દુશ્મનોનું આક્રમણ ખાળવા તેમજ અંદર રહીને શત્રુઓનો સામનો કરી શકાય તે માટે પર્વત કે ટેકરી પર બનાવેલી ઈમારત માટે કયાં શબ્દ પ્રયોજી શકાય ?
– ગઢ
૮ર૬. ‘બાર હાથનું ચીભડુ તેર હાથનું બી’ – આ કહેવતનો અર્થ શો થાય ? – ‘અશકય વાત છે’
– તેમ કહેવું
૮ર૭. નીચેના પૈકી કયું ઉદાહરણ રૂપક અલંકારનું છે ?
– પ્રેમ પંથક પાવકની જવાળા, ભાળી પાછા ભાગે જોને
૮ર૮. ‘મધરાત’ કયો સમાસ છે ?
– ષષ્ઠી તત્પુરૂષ
૮ર૯. કયો શબ્દ ‘નદી’ નો સમાનાર્થી છે ?
– નિમ્નગા
૮૩૦. નીચેના પૈકી કયો શબ્દ ‘જરઠ’નો વિરૂદ્ધાર્થી છે ?
– યુવાન
૮૩૧. સાચી જોડણીવાળો શબ્દ કયો છે ?
– પુરુષ
૮૩ર. બનાવોની હકિકતનો યથાતથ ખ્યાલ આપતું વર્ણન માટે એક શબ્દ કયો છે ?
– વૃત્તાંત
૮૩૩. કહેવત અને તેના અર્થની કઈ જોડી સાચી નથી ?
– ઠોઠ નિશાળિયાને વતરણાં ઘણાં : ખબર ન હોય તો પણ આડાઅવળા જવાબો આપી દેવા
૮૩૪. જયારે એક જ વાકયમાં એક જ પદાર્થ એક જ શબ્દથી ઉપમેય અને ઉપમાન તરીકે દર્શાવાય ત્યારે કયો અલંકાર બને ?
– અનન્વય
૮૩પ. સામાસિક શબ્દ અને તેની ઓળખ દર્શાવતું કયું જોડકું સાચું છે ?
– દીનાનાથ – ષષ્ઠી તત્પુરૂષ
૮૩૬.નીચેનામાંથી કયું ઉદાહરણ વિજાતીય સ્વરસંધિનું છે ?
– હવન
૮૩૭. ભગવાન શિવને પતિ તરીકે પામવા માટે….. એ ઘોર તપ કર્યુ હતું ? (ખાલી જગ્યા પુરો)
– અપર્ણા
૮૩૮. જો ‘સ્નેહ’ બાળક માટે અમૃત સમાન હોય તો બાળક માટે ‘વિષ’ સમાન શું છે ?
– અવહેલના
૮૩૯. નીચેના વાકયમાં કયો શબ્દની જોડણી સાચી નથી ? ‘જયોતિન્દ્રભાઈના દિકારએ નાણાકીય ક્ષેત્રે અદ્‌ભૂત સિદ્ધિ પ્રાપ્ત કરી છે.’
– (બી) (સી) (ડી)
૮૪૦. ટલચી આંગળી પાસેની આગળીને કયા નામથી ઓળખવામાં આવે છે ?
– અનામિકા
૮૪૧. ‘કાર્ય થયા પહેલા જ ઈચ્છિત ફળની આશા બાંધવી’ – એવો અર્થ દર્શાવતી કહેવત કઈ છે ?
– ભેંશ ભાગોળે ને છાશ છાગોળે
૮૪ર. છંદશાસ્ત્રમાં ‘ચરણ’ એટલે શું ?
– છંદના પાડવામાં આવતા બે, ચાર કે વધારે ભાગ
૮૪૩. કઈ શ્રેણીમાં બધા શબ્દો સમાનાર્થી છે ? – વિહંગ, દ્વીજ, ખગ
૮૪૪. નીચેનામાંથી કયું ઉદાહરણ સજાતીય સ્વરસંધિનું નથી ?
– વાગીશ
૮૪પ. કઈ જોડીના શબ્દો પરસ્કાર વિરૂદ્ધાર્થી છે ?
– પુલકિત- સંતપ્ત
૮૪૬. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? – રુધિરાભિસરણ
૮૪૭. શબ્દસમુહ માટે એક શબ્દ દર્શાવતી કઈ જોડી સાચી છે ?
– તાકીદની સખત ઉધરાણી : તાકજો
૮૪૮. રૂઢિપ્રયોગ અને તેનો અર્થ દર્શાવતું કયું જોડકું સાચું નથી ?
– જીભ કચરવી : બોલવામાં મર્યાદા જાળવવી
૮૪૯. નીચનામાંથી કઈ પંકિત ઝુલણા છંદમાં છે ?
– નિરખને ગગના કોણ ધુમી રહ્યો તે જ હું શબ્દ બોલે
૮પ૦. વિગ્રહ અને સંધિની કઈ જોડી સાચી નથી ?
– અનુ +ઈત = અન્યુત

Previous articleરોસ ટેલર પોતાની અંતિમ મેચમાં જીત મેળવ્યા બાદ ભાવુક થયો
Next articleભારત પાસે ૨ અસીમ શક્તિ,એક ડેમોગ્રાફી-બીજી ડેમોક્રસી : મોદી