સર ભાવસિંહજી પોલીટેકનિક ઈન્સ્ટીટયુટ ખાતે ફેશન ડીઝાઈનીંગ શોનું આયોજન

83

સર ભાવસિંહજી પોલીટેકનિક ઈન્સ્ટીટયુટ, ભાવનગર ખાતે ચાલતા કોમ્પ્યુટર એઈડેડ કોશ્ચ્યુમ ડિઝાઈન એન્ડ ડ્રેસ મેકીંગ (ફેશન ડીઝાઈનીંગ) વિભાગની વિધ્યાર્થીનીઓએ પોતાના ટર્મવર્કના ભાગરૂપે બનાવેલ ગારમેન્ટની પ્રસ્તુતિ તા. ૧૨/૦૧/૨૦૨૨, બુધવારના રોજ ફેશન શો દ્વારા સુંદર રીતે કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના આચાર્ય, ખાતાના વડા તથા તમામ ફેકલ્ટી અને વિધ્યાર્થીનીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleભાવનગર રેલવે મંડળ મહિલા કલ્યાણ સંગઠને આરોગ્ય સફાઈ કામદારોને ધાબળાનું વિતરણ કર્યુ
Next articleઈંગ્લીશ દારૂ-બિયર ભરેલું કન્ટેનર પલ્ટી મારી જતાં મુદ્દામાલ સાથે ડ્રાઈવર-કલીનરની ધરપકડ