કોર્ટ પરિસરમાં ડિસ્ટ્રીક્ટ જજના હસ્તે ધ્વજ વંદન

380

ભાવનગર કોર્ટ પરિસરમાં ૭૩મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડિસ્ટ્રિક્ટ જજ આર.ટી.વચ્છાણીના હસ્તે ત્રિરંગો લહેરાવી ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાવનગરના બંને બાર એસોસીએશનના પ્રમુખ સહિતના સિનિયર – જુનીયર વકીલો અને ન્યાયધીશો ઉપસ્થિત રહ્યા હતા

Previous articleએબીવીપી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન
Next articleઅભિનેત્રી મૌની રોયે થનારા પતિ સાથે ડાન્સ કર્યો