તખ્તેશ્વરની ક્યૂટ ગર્લ ધ્રુતિનો આવતીકાલે જન્મદિવસ

135

ભાવનગર શહેરના તખ્તેશ્વર વિસ્તારમાં રહેતા દ્રષ્ટિબેન બ્રિજેશકુમાર ત્રિવેદી ની લાડકી દીકરી ધ્રુતિનો આવતીકાલે ૮ ફેબ્રુઆરી ને રોજ જન્મદિવસ છે, ધ્રુતી એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે, પિતા-બ્રિજેશકુમાર, માતા-દ્રષ્ટિબેન તથા સહિતના પરિવારજનો ઘરે જ રહી ને સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરશે. તેને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવવા ડાયલ કરો મો.૯૪૨૭૪૪૮૮૭૩

Previous articleસુર મહારાણી લતા મંગેશકરની બાળપણથી સંગીતના સફર સુધીની જીવનગાથા….
Next articleલતાજીના અવસાનને પગલે બોલિવૂડ જગતના કલાકારો દ્વારા સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી