મ્યુનિ.કમિશ્નર કચેરીના સ્ટેનોગ્રાફર કે.એલ. જોગદિયાન આજે જન્મદિવસ

31

ભાવનગર મહાપાલિકામાં કમિશ્નર કચેરી ખાતે ગુજરાતી સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવતા કાળુભાઈ લાખાભાઈ જોગદિયા (જે.કે.)નો આજે જન્મદિવસ છે. તેઓ પિતાજી સ્વ. લાખાભાઈ તેમજ માતા સ્વ. નામલબેનના અવિરત આશીર્વાદ સાથે તેમજ સુખમાં પાછળ પરંતુ દુઃખમાં હંમેશા એક ડગલું આગળ રહેતા ધર્મપત્ની અમુબેન, પુત્રો અમિત, મયુર અને પુત્રવધુઓ હર્ષાબેન, લલિતાબેન સહિતના પરીવારજનો, સ્નેહીજનો, મિત્રોના અપાર હેત પ્રેમ, શુભેચ્છા અને શુભકામનાઓ સાથે આજે તેમનો જન્મદિવસ પ્રભૂ પ્રાર્થના સાથે સાદગી પૂર્વક ઉજવશે. તેમને હેપ્પી બર્થ ડે કહેવા ડાયલ કરો. (મો.નં.૯૮૨૪૨૨૧૯૭૮)

Previous articleભાવનગરની એસસીજી હોસ્પિટલે ’નો-ટોબેકો ડે’ અંતર્ગત રેલીનું આયોજન કર્યુ, લોકોને તમાકુના સેવનથી થતા રોગોથી માહિતગાર કરાયા
Next articleકામ્યા પંજાબી પાણીપુરીની લારીએ ૧ લાખ ભરેલું પરબીડિયું ભૂલી ગઈ