દયાનંદ કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય જીતેન્દ્ર કુમાર આર. દવેનો આજરોજ જન્મદિવસ

21

દયાનંદ કન્યા પ્રાથમિક શાળા – સોનગઢના આચાર્ય અને મોખડકાના બ્રહ્મ સમાજના ખૂબ જ પ્રતિષ્ઠિત આગેવાન અને સામાજિક કાર્યકર શ્રી જીતેન્દ્ર કુમાર રસિકલાલ દવેનો આવતીકાલ તા. બીજી ડિસેમ્બર ને ગુરુવારે જન્મદિવસ હોય દુઃખમાં હંમેશા એક ડગલું આગળ રહેતા ધર્મપત્ની જાગૃતિબેન દવે,પુત્ર પાર્થ, વહાલનો દરિયો દીકરી પ્રિયાંશી તેમજ ભત્રીજા જિયાંશ, માતા-પિતા અને વડીલોના આશીર્વાદ સાથે સાદગીપૂર્ણ રીતે જન્મદિનની ઉજવણી મોખડકા મુકામે પોતાના નિવાસ સ્થાને કરશે. તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા ડાયલ કરો. ૯૪૨૮૪૩૨૧૯૬