રાણપુર મુસ્લિમ ઘાંચી સમાજના યુવા આગેવાન મકબુલભાઈ ખલાણીનો આજે ૨૫ મો જન્મદિવસ

146

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં મુસ્લિમ ઘાંચી સમાજના યુવા આગેવાન અને યુવા લોક સેવક તરીકે જાણીતા મકબુલભાઈ ખલાણી નો આજે જન્મદિવસ છે. આજે પોતાના સફળ જીવનના ૨૪ વર્ષ પુરા કરી ૨૫ માં વર્ષમાં મંગળ પ્રવેશ કરશે.રાણપુરની સહકારી બચત-સહકારી મંડળીના ડીરેક્ટર રાણપુર મુસ્લિમ ઘાંચી સમાજના યુવા આગેવાન અને નાનપણથી જ સેવાકીય સ્વભાવ ધરાવતા અને નાની ઉંમરે વિશાળ મિત્ર સર્કલ ધરાવતા યુવાનોમાં લોકપ્રિય મકબુલભાઈ ખલાણી સમાજ સેવા માટે તેમજ કોરોના મહામારી વચ્ચે રાત કે દિવસ પોતાના જીવની પરવા કર્યા વગર સતત સમાજ સેવા કરનાર. મકબુલભાઈ ખલાણી આજે પોતાનો ૨૫ મો જન્મદિવસ ઉજવણી સૌપ્રથમ ગરીબ પરીવારજનોના બાળકોને ભોજન કરાવી પછી પરીવારજનો તેમજ મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરશે. યુવા લોક સેવક મકબુલભાઈ ખલાણીને જન્મદિવસની શુભકામના પાઠવવા ડાયલ કરોઃ-૯૬૨૪૪૧૮૦૧૮