એન.એસ.યુ.આઈના મહામંત્રી અલફાઝ કાલવાનો આજે જન્મદિવસ છે

515

ભાવનગર શહેરના અજય ટોકિઝ પાસે આવેલ ભીલવાડા સર્કલ નજીક રહેતા અલ્ફાઝ કાલવાનૉ આજે સોમવારે જનમદિવસ છે. અલ્ફાઝ કાલવા એન.એસ.યુ.આઇના મહામંત્રી છે તે એક મોટો મિત્ર વર્તુળ ધરાવે છે અલફાઝ કાલવા ને જન્મદિવસની શુભેચ્છા આપવા ડાયલ કરો ૮૨૦૦૭૨૭૦૧૭