GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

2281

(૩૧) તાજેતરમાં રમાયેલ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલીયા ટેસ્ટ ક્રિકેટ સીરિઝ માં કોનો વિજય થયો હતો ?
– સાઉથ આફ્રિકા (૩-૧)
(૩૨) સાઉથ આફ્રિકાના ક્યાં ક્રિકેટર મેન ઓફ ધ સીરિઝ જાહેર થયો હતો ?
– કાગીસો રબાડા
(૩૩) નેશનલ મેરિટાઈમ ડે ક્યારે મનાવવામાં આવે છે ?
– ૫ એપ્રિલ
(૩૪) ૪ એપ્રિલ ૨૦૧૮ ના રોજ સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા જાહેર કરવામાં આવેલી વિશ્વભરના ૨૫૭ આંતકીઓની યાદીમાંથી કેટલા આંતકી પાકિસ્તાનમાં વીએચઆર ?
– ૧૩૯
(૩૫) તાજેતરમાં ક્યાં રાજયમાં ધાર્મિક નેતાઓને રાજ્યમંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે ?
– મધ્યપ્રદેશ
(૩૬) તાજેતરમાં મધ્યપ્રદેશમાં કેટલા ધાર્મિક નેતાઓને રાજ્યમંત્રીનો દરજ્જો આપવામાં આવતા વિવાદ સર્જાયો છે ?
– પાંચ
(૩૭) બિન અનામત વર્ગ આયોગના કાર્યાલયનો પ્રારંભ કોના હસ્તે કરવામાં આવ્યો હતો ?
– શ્રી વિજયભાઈ રૂપની અને શ્રી નિતિનભાઈ પટેલ દ્વારા
(૩૮) બિન અનામત વર્ગ આયોગના કાર્યાલય ક્યાં સ્થાપવામાં આવ્યું છે ?
– ગાંધીનગર
(૩૯) બિન અનામત વર્ગ આયોગની રચના કરવા માટે ગુજરાત સરકારના વર્ષ ૨૦૧૮ના બજેટમાં કેટલા રૂપિયા ફાફ્રવણી કરવામાં આવી હતી ?
– ૧.૨૮ કરોડ
(૪૦) જ્યારે વિણઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ માટે બજેટમાં કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ?
– રૂ. ૫૦૬ કરોડની
(૪૧) ૫ એપ્રિલ ૨૦૧૮ ના રોજ કઈ કોર્ટ દ્વારા પ્રસિદ્ધ અભિનેતા સલમાન ખાનને પાંચ વર્ષ કેદની સજા ફરમાવવામાં આવી છે ?
– જોધપુર ટ્રાયલ કોર્ટ દ્વારા
(૪૨) ક્યાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા સલમાન ખાનને કેદની સજા ફરમાવવામાં આવી છે ?
– શ્રી દેવકુમાર ખત્રી
(૪૩) ૫ એપ્રિલ ૨૦૧૮ ના રોજ સલમાન ખાનને કઈ જગ્યાએ કરેલા કારીયાર હરણના સિકાર બફ્રદ કેદની સજા ફરમાવવામાં આવી હતી ?
– રાજસ્થાનના જોધપુર પાસેના કાંકણી ગામમાં
(૪૪) સલમાનખાન રાજસ્થાનના જોધપુર પાસેના કાંકણી ગામમાં ક્યાં દિવસે કાફ્રીયાર શિકાર કર્યો હતો ?
– ૧ ઓક્ટોબર ૨૯૯૮
(૪૫) તાજેતરમાં પાંચ વર્ષ માટે મ્ઝ્રઝ્રૈંના મીડિયા રાઇટ્‌સ કોને ખરીધ્યા છે ?
– સ્ટાર ઈન્ડિયા
(૪૬) તાજેતરમાં સ્ટાર ઈન્ડિયા દ્વારા કેટલા રૂપિયામાં પાંચ વર્ષ માટે મ્ઝ્રઝ્રૈંના મીડિયા રાઇટ્‌સ ખરીદવામાં આવ્યા છે ?
– રૂ. ૬,૧૩૮ કરોડ
(૪૭) શિડ્‌યુલ્ડ કાસ્ટ અને શીડયુલ્ડ ટ્રાઇબ્સ એટ્રોસીટીઝ પ્રિવેન્શન એક્ટ ભારતમાં ક્યારથી લાગુ હતો ?
– ૩૦ જાન્યુઆરી ૧૯૯૦
(૪૮) ૨૦ માર્ચ ૨૦૧૮ ના રોજ સુપ્રીમ કોર્ટની કેટલા સભ્યોની બેન્ચે અટ્રોસીટી એક્ટ અંગેનો ચુકાદો આપ્યો હતો ?
– બે
(૪૯) વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
– ૭ એપ્રિલ
(૫૦) ૨૦૧૮ વિશ્વ આરોગ્ય દિવસની થીમ શું રાખવામા આવી હતી ?
– યૂનિવર્સલ હેલ્થ કવરેજ : એવરિવન, એવરીવ્હેર
(૫૧) વર્ષ ૨૦૧૮ના વિશ્વ આરોગ્ય દિવસનું સ્લોગન શું છે ?
– હેલ્થ ફોર ઓલ
(૫૨) વિશ્વમાં વર્લ્ડ હેલ્થ ડે ની ઉજવણીનો પ્રારંભ ક્યારથી થયો હતો ?
– ૧૯૫૦
(૫૩) સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૭ એપ્રિલના રોજ શા માટે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે ?
– ઉર્ૐંની સ્થાપના ૭ એપ્રિલના રોજ થઈ હતી માટે
(૫૪) ૬-૭ એપ્રિલ ૨૦૧૮ દરમિયાન ગુજરાતમાં કેટલામાં ગુણોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ?
– આઠમાં
(૫૫) ૬ એપ્રિલ ૨૦૧૮ના રોજ ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાનીએ ૮માં ગુણોત્સવનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો છે ?
– પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાનાં ગોવિંદી ગામથી
(૫૬) ગુજરાતમાં શૈક્ષણિક સુધારણા માટે ગુણોત્સવનો પ્રારંભ ક્યારથી થયો હતો ?
– ૨૦૦૯
(૫૭) ગુજરાતમાં દર વર્ષે ક્યાં સમય દરમિયાન માધવપુર ઘેડ ખાતે પ્રસિદ્ધ મેફ્રો ભરાય છે ?
– ચૈત્ર સુદ નોમથી ચૈત્ર સુદ તેરસ દરમિયાન
(૫૮) ગુજરાતમાં ચૈત્રમાસમાં જ્યાં પ્રસિદ્ધ મેફ્રો ભરાટ છે તે માધવપુર ગુજરાતનાં ક્યાં જિલ્લાના ક્યાં તાલુકામાં આવેલું છે ?
– પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં
(૫૯) ગુજરાતમાં દર વર્ષે ચૈત્ર માસ દરમિયાન ભગવાન શ્રી ક્રુષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન પ્રસંગની ઉજવણીનો ભવ્ય મેફ્રો કઈ જગ્યાએ યોજાય છે ?
– માધવપુર
(૬૦) ગુજરાતમાં માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ અને મેફ્રાની શારુયાત ક્યારથી થઈ હોવાનું કહેવાય છે ?
– તેરમી સદીથી

Previous articleબિલ્ડરનું અપહરણ કરનાર ચાર ઝડપાયા
Next articleબોરવેલ પાસેના ૧પ ફૂટ ઉંડા ખાડામાં પડેલી બે વર્ષની બાળકીને બચાવી લેવાઈ