કાર પલ્ટી ખાઈ જતાં ચાલક ઘવાયો

62

ભાવનગર-તળાજા હાઈવે પર ધારડી ગામનાં પાટીયા પાસે પુરઝડપે પસાર થઈ રહેલી એક કારનાં ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં કાર રોડ સાઈડના ખાળીયામા પલ્ટી ખાઈ જતાં રાહદારીઓ-વાહન ચાલકો કાર ચાલકની મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત કાર ચાલકને સારવાર અર્થે તળાજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Previous articleભાવ વધારાની ખાલી ખાલી ખીટપીટ કરનારને શ્રીલંકા ખદેડી મુકો!!
Next articleઅર્હમ ગ્રુપ દ્વારા છાશ વિતરણ