GujaratBhavnagar તળાજા જકાતનાકા નાળા નીચે કચરામાં આગ By admin - April 19, 2022 62 શહેરના તળાજા જકાતનાકા પાસે આવેલા નાળા નીચે ગત રાત્રીના કચરાના ઢગલામાં કોઇ કારણો સર આગ લાગી હતી જેની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ એક ગાડી પાણીનો છંટકાવ કરી આગ બુજાવી દીધી હતી.આગનુ કારણ જાણવા મળેલ નથી.