GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

64

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૪૮પ. ઘરમાખીને કેવી આંખો હોય છે ?
– સંયુકત આખો – બે લાલાશ પડતી સંયુકત આંખો
૪૮૬.કીટકોની કેટલી શ્રેણી હોય છે ?
– ૩૪
૪૮૭. ઘરમાખીનો સરેરાશ આયુષ્યકાળ કેટલો હોય છે ?
– ૧૭ દિવસ
૪૮૮. કઈ પ્રજાતિના મચ્છર માણસને ડંખ મારે તો મેલેરિયા થઈ શકે ?
– એનોફીલીસની માદાના ડંખ
૪૮૯. કયો કરોળિયો તેની આંખોના રંગ બદલી શક છે ?
– કુદતો કરોળિયો
૪૯૦. કરોળિયાને કેટલા પગ હોય છે ?
– આઠ
૪૯૧.કોરળિયાના શરીરના કયા અંગમાંથી રેશમનો તાર બહાર કાઢીને જાળી તરીકે ઉપયોગ કરે છે ?
– પેટ નીચે તંતુ ઉત્પન્ન કરતા અંગ દ્વારા
૪૯ર. મચ્છરને કયા પ્રકારના કાપડનું સૌથી વધુ આકર્ષણ હોય છે ?
– લેમીસન્ર સેટીન (ચળકતા પોતવાળુ રેશમી કાપડ)
૪૯૩. દુનિયામાં સૌથી ઝેરી કરોળિયો કયો છે ?
– બ્લેક વીડો સ્પાઈડર
૪૯૪. ચાંચડને કેટલી પાંખો હોય છે ?
– કોઈ નહીં.
૪૯પ. વંદને કેટલી આંખો હોય છે ?
– એક જોડ સંયુકત આંખો
૪૯૬. સૌથી મોટા જાણીતા ફુદાનું નામ શું છે ?
– હરકયુલસ એમ્પરર મોથ
૪૯૭. તીડો કયા કારણે અન્ય સ્થળે સ્થળાંતર કરે છે ?
– તેની વસતી વધારાના લીધે
૪૯૮. માદા મચ્છર કઈ જ્ઞાનેન્દ્રિયથી નર મચ્છરને આકર્ષે છે ?
– અવાજ
૪૯૯. મધમાખીની રાણી જીવનકાળ દરમિયાન સરેરાશ કેટલા ઈંડા મુકે છે ?
– ૧પ લાખ તે ફકત ઈંડા મુકવાનું કાર્ય કરે છે
પ૦૦. ઈતડીને કેટલા પગ હોય છે ?
– ૬
પ૦૧. મચ્છરની કઈ જાતિ માનવને કરડે છે ?
– માદા મચ્છર
પ૦ર. કયું કીટક ઉપર, નીચે પાછળની તરફ તરે છે ?
– વોટર બોટમેન
પ૦૩. કતલખાનામાં સામાન્ય રીતે કયા કીટક જોવા મળે છે ?
– ગ્રીન બોટલ ફલાય
પ૦૪. કયા પ્રાણીઓને પણ મચ્છર કરડવાથી મેલેરિયા થાય ?
– મરઘાં, વાંદરા
પ૦પ. સીલ્વર ફીશના ખોરાકની પસંદગી કઈ છે ?
– સ્ટાર્ચ તથા સાકર
પ૦૬. સેન્ટી પેડ તથા મલીપેડનો તફાવત કયો છે ?
– સેન્ટીપેડને એક જોડી પગ અને મીલીપેડને બે જોડી પગ તેના ખડો (સેગમેન્ટ) સાથે હોય છે.
પ૦૭. માછલીઘરમાં વોટર સ્નેઈલ કેમ ઉપયોગમાં લેવામાં આવે છે ?
– તેના સેલ માછલીને કેલ્શિયમ પુરા પડે છે.
પ૦૮. કીટકોમાં કઈ જાતના કીટકો સુર્ય પ્રકાશમાં શિકાર, સંવનન તથા ઈંડા મુકે છે ?
– ડ્‌્રેગોન ફલાઈઝ તથા ડેમસેલફલાય
પ૦૯. ભારતીય સૌથી નાનું પતંગીયું કયું છે ?
– સીરસ જેવેલ
પ૧૦. કીટકોમાં સૌથી વધુ જાતો કઈ શ્રેણીમાં છે ?
– દક્ષિણનું બર્ડવીંગ – પાંખોની લંબાઈ ૧.૯ સે.મી.
પ૧૧. કીટકોમાં સૌથી વધુ જાતો કઈ શ્રેણીમાં છે ?
– કોલીઓપ્ટેરા ર,૯૦,૦૦૦ જાતો

Previous articleડેનિસ ઓપનમાં આર. માધવનના પુત્રએ સિલ્વર બાદ ગોલ્ડ જીત્યો
Next articleતળાજા જકાતનાકા નાળા નીચે કચરામાં આગ