GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

58

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
પ૪. દુનિયામાં કયા દેશમાં સૌથી મોટા વીંછી જોવા મળે છે ?
– ભારત
પપ. ઈ.સ. ૧૯૩૮માં વાઈસરોય અને તેની પાર્ટી દ્વારા એક જ દિવસમાં ૪૩૭૩ પક્ષીઓનો શિકાર કરવામાં આવેલ જે વિસ્તારને હાલ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે રક્ષિત કરવામાં આવેલ છે જેનું નામ આપો.
– કેવલાદેવ ધાના – રાષ્ટ્રીય ઉદાન, ભરતપુર- રાજસ્થાન
પ૬. કયા એકકોષી જીવથી મરડો થાય છે ?
– એન્ટોમીબા
પ૭. કયા એકકોષી જીવથી મેલેરીયા થાય છે ?
– પ્લાઝમોડિયમ
પ૮. અળશિયામાં નરની સંખ્યા વધું હોય છે કે માદાની ?
– કોઈ નહીં. અળશિયા – ઉભય લિંગી છે.
પ૯. કિટકો તથા પ્રાણીઓ નર કે માદાને શોધવા સંવનન માટે કઈ જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ કરે છે ?
– સુંઘવાની (ધ્રાણેન્દ્રીય)
૬૦. શબ્દકોષમાં સૌ પ્રથમ કયું પ્રાણી આવે છે ?
– આર્ડવાર્ક – ઉંધઈ ખાનારૂ આફ્રિકાનું એક નિશાચર સસ્તન પ્રાણી
૬૧.‘પક્ષી જગત’ નામનું પુસ્તક કોણ લખ્યું છે ?
– પ્રદ્યુમન કંચનરાય દેસાઈ
૬ર. પ્રખ્યાત પક્ષીવિદ ડો. સલીમઅલીની આત્મકથાનું નામ જણાવો
– ફોલ ઓફ ધી સ્પેરો
૬૩. વિશવનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે ?
– જર્મનીના બર્લની શહેરનું પ્રાણી સંગ્રહાલય
૬૪. જુનાગઢ ખાતેના સકકરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ?
– ઈ.સ. ૧૮૬૩માં, જે ભારતનું સૌથી જુનું સંગ્રહાલય છે
૬પ. ગુજરાતનું સૌથી મોટું અભ્યારણ્ય કયું છે ?
-કચ્છ રણ અભયારણ્ય, વિસ્તાર ૭પ૦૬.રર ચો.કિ.મી.
૬૬. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કયારે કરવામાં આવી ?
– વર્ષ ૧૯૭પ
૬૭. ભારતમાં પ્રકૃતિ શિક્ષણ માટે એક માત્ર અભ્યારણ્ય કયાં છે ?
– હિંગોલગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય, જે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલું છે.
૬૮. બોમ્બે નેચરલ હિસ્ટરી મ્યુઝીયમના મુખપત્રનું નામ કયું છે ?
– હોર્નબીલ
૬૯. W.W.F. ના પ્રતિકમાં કયાં પ્રાણીનું ચિન્હ છે ?
– પાન્ડા – હિમાલયન પાન્ડા
૭૦. કુતરા સિવાય બીજા કયા પ્રાણી કરડવાથી હડકવા થઈ શકે ?
– વરૂ, રીંછ, શિયાળ, ચામાચિડીયું વગેરે.
૭૧. પ્રાણી જગતમાં સૌથી હાનિકારક પ્રાણી કયું ?
– સામાન્ય ઘરમાખી
૭ર. ગુજરાતમાં કેટલા અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે ?
– ર૩ અભયારણ્ય અને ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો જાહેર કરવામાં આવ્યા છે.
૭૩. હાડકા વગરનું સૌથી મોટું પ્રાણી કયું ?
– ધી જાયન્સ સ્કવીડ – રંગારો – દરિયાઈ જીવ છે
૭૪. પ્રાણી જગતમાં સૌથી મોટી આંખો કોન કહેવાય છે ?
– ધી જાન્યસ સ્કવીડ
૭પ. દુનિયાનું સૌથી લાંબુ પ્રાણી કયું ? – સિબાલ્ડસ રોરકવલી
૭૬. ગુજરાતનું પ્રથમ કન્ઝરવેશન રીઝર્વ કયા આવેલ છે ?
– છારીઢંઢ વેટલેન્ડ – કચ્છ
૭૭. ઉડતી ખિસકોલી ખરેખર ઉડે છે ખરી ?
– ના, ખરેખર ખિસકોલી એક ઝાડ પરથી બીજા ઝાડ પર છલાંગ મારે છે

Previous articleકોઇ પણે મુદે વૃધ્ધ દંપતીની જેમ લડતે રહો!!!
Next articleઅમૃતકાળમાં ભારતની સોચ આત્મનિર્ભરતાની : મોદી