GPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે

2463

(૬૧) ૮ થી ૨૨ એપ્રિલ ૨૦૧૮ દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા સૌથી મોટા સૈન્ય અભ્યાસને શું નામ આપવામાં આવ્યું હતું ?
– ગગન શક્તિ અભ્યાસ
(૬૨) સૌથી મોટા સૈન્ય અભ્યાસ ‘ગગન શક્તિ અભ્યાસ’ નું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું ?
– ભારતની ઉતાર અને પશ્ચિમ સરહદે
(૬૩) સૌથી મોટા સૈન્ય અભ્યાસ ‘ગગન શક્તિ અભ્યાસ’ નું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે ?
– વાયુસેના દ્વારા
(૬૪) એપ્રિલ ૨૦૧૮ દરમિયાન ભારતે ક્યાં રોકેટનું સફળ પરીક્ષણ કર્યું છે ?
– ઇૐ૩૦૦ સાઉન્ડીગ રોકેટ
(૬૫) ઇૐ૩૦૦ સાઉન્ડીગ રોકેટનું ક્યાંથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું ?
– થૂંબા ઈક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન, કેરાલા
(૬૬) તાજેતરમાં ભારત દ્વારા ઇૐ૩૦૦ સાઉન્ડીગ રોકેટનું ૨૧મુ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આરોકેટનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે ?
– ફજીજીઝ્ર (વિક્રમ સારાભાઈ સ્પેશ સેન્ટર)
(૬૭) ૯ એપ્રિલ ૨૦૧૮ ના રોજ ભારતના પ્રવાસે ક્યાના વડાપ્રધાન આવ્યા હતા ?
– નેપાળના (શ્રી કે. પી. શર્મા ઓલી)
(૬૮) ભારતના પ્રવાસે આવેલા નેપાફ્રના વડાપ્રધાને ૨૦૨૨ સુધીમાં કઈ ટ્રેન શરૂ કરવામાં આવશે ?
– દિલ્હી-કાઠમડું
(૬૯) વર્ષ ૨૦૨૨ સુધીમાં દિલ્હીથી કાઠમંડુ સુધી નવી ટ્રેમ શરૂ કરવા માટે ક્યાં વે સ્થળો વચ્ચે નવી રેલ્વે લાઇન બનાવવામાં આવશે ?
– રકસોલથી કાઠમંડુ
(૭૦) એપ્રિલ ૨૦૧૮ દરમિયાન ક્યાં દેશના આઈસ હોકી ટીમના ૧૪ ખેલાડીઓના બસ અકસ્માતમાં મોત થયા છે ?
– કેનેડા
(૭૧) ૮ એપ્રિલ ૨૦૧૮ના રોજ ક્યાં દેશમાં થયેલા રાસાયણિક હુમલામાં આશરે ૮૦ લોકોના મોત થયા હતા ?
– સિરીયા
(૭૨) ૮ એપ્રિલ ૨૦૧૮ ના રોજ સિરિયાના ક્યાં શહેરમાં થયેલા રાસાયણિક હુમલાના આશરે ૮૦ લોકોના મોત થયા હતા ?
– દૌમા (ર્ડ્ઢેંંસ્છ)
(૭૩) ભારતીય સૈન્યની બુલેતાપ્રૂફ જેકેટની જરૂરિયાતો પૂરી પાડવા માટે સંરક્ષણ મંત્રાલયે કઈ સ્વદેશી કંપની સાતહ કરાર કર્યા છે ?
– જીસ્ઁઁ ઁદૃં. ન્ંઙ્ઘ.
(૭૪) તાજેતરમાં ભારત સરકારે જીસ્ઁઁ ઁદૃં. ન્ંઙ્ઘ. કંપની સાથે કેટલા બુલેટપ્રૂફ જેકેટ માટે કરાર કર્યા છે ?
– ૧,૮૬ લાખ
(૭૫) ૧.૮૬ લાખ બુલેટપ્રૂફ જેકેટ મેળવવા માટે જીસ્ઁઁ ઁદૃં. ન્ંઙ્ઘ. નામની કંપની સાથે કેટલા રૂપિયાના કરાર કર્યા છે ?
– ૬૩૯ કરોડ
(૭૬) ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતમાં કઈ જગ્યાએ વિશ્વના સૌથી મોટા સોલાર પાર્કની સ્થાપના માટે મંજૂરી આપવામાં આવી છે ?
– ધોલેરા જીૈંઇમાં ખંભાતના અખાતમાં
(૭૭) તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ધોલેરા જીૈંઇમાં કેટલા મેગાવોટના સોલાર પાર્કની સ્થાપના માટે મંજૂરી આપવામાં આવી છે ?
– ૫૦૦૦ મેગાવોટ
(૭૮) કેટલા હેક્ટર વિસ્તારમાં ૫૦૦૦ મેગાવોટના સોલારપર્કની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે ?
– ૧૧૦૦૦ હેકટર
(૭૯) ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ સુધીમાં કેટલા ગિગાવોટ વીજફ્રી બિનપરંમપરાગત ઉર્જા સ્ત્રોતોમાંથી ઉત્પન્ન કરવાનું લક્ષય રાખવામા આવ્યું છે ?
– ૧૭૫ ગિગાવોટ
(૮૦) ૧૩ થી ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૮ દરમિયાન વ્શિયા કપ ક્રિકેટ ટુર્નામેંટ ક્યાં યોજાશે ?
– ેંછઈ
(૮૧) વિશ્વ ઉદયન દિન અથવા તો વિશ્વ અવકાશી દિન તરીકે ક્યાં દિવસની ઉજવણી કરવામાં આવે છે ?
– ૧૨ એપ્રિલ
(૮૨) ૧૦ એપ્રિલ ૨૦૧૮ ના રોજ વીર ક્રાંતિકારી શ્રી સરદારસિંહ રાણાની કેટલામી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી છે ?
– ૧૪૮ મી
(૮૩) ૧૦ એપ્રિલ ૨૦૧૮ ના રોજ વીર ક્રાંતિકારી શ્રી સરદારસિંહ રાણાની જન્મ જયંતિ નિમિતે તેમની કઈ વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે ?
– ુુુ .જટ્ઠટ્ઠિઙ્ઘટ્ઠજિૈહરટ્ઠિહટ્ઠ.ર્ષ્ઠદ્બ
(૮૪) ૧૦ એપ્રિલ ૨૦૧૮ ના રોજ શ્રી સરદારસિંહ રાણાની વેબસાઇટ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે ?
– શ્રી મોહન ભાગવત
(૮૫) ૧૦ એપ્રિલ ૨૦૧૮ ના રોજ શ્રી સરદારસિંહ રાણાની વેબસાઇટ ક્યાંથી લોન્ચ કરવામાં આવી છે ?
– પંડિત દીનદયાફ્ર ઓડિટોરિયમ, અમદાવાદ
(૮૬) શ્રી સરદારસિંહરાણાએ બેરિસ્ટરની ડિગ્રી ક્યારે અને ક્યાંથી પ્રાપ્ત કરી હતી ?
– ૧૯૯૦, લંડન
(૮૭) ૧૧ એપ્રિલ ૨૦૧૮ ના રોજ ક્યાં માનમું મિલીટરી વિમાન તૂટી પડતા ૨૫૭ લોકોના મોત થયા હતા ?
– અલ્જિરિયાનું ઇલ્યુશીન ૈૈંં-૭૬
(૮૮) ૧૧ એપ્રિલ ૨૦૧૮ ના રોજ અલ્જિટિયાની રાજધાની અલ્જિર્સના ક્યાં શહેરમાં આ ઇલ્યુશીન ૈૈંં-૭૬ તૂટી પડ્‌યું હતું ?
– બોફારીક
(૮૯) ઇલ્યુશીન ૈૈંં-૭૬ નામનું વિમાન ક્યાંથી ક્યાં જતું હતું ?
– બેફારીક થી ટીંડોફ
(૯૦) વર્તમાન સમયે ગુજરાતમાં સરકારી ડોક્ટરોની નિવૃતિ વય મર્યાદા કેટલી છે ?
– ૬૨ વર્ષ

Previous articleઅરબી દરિયામાં વાવાઝોડું સક્રિય : હાલમાં ખતરો નહીં
Next articleગુજરાતમાં ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ : પારો ૪૫.૨